SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળ १. दुमपत्तए पंडुयए जहा निवडइ राइगणाण अच्चए । एवं मणुयाण जीवियं समयं गोयम ! मा पमायए ॥ दसमं अज्झयणं : सभुं अध्ययन दुमपत्तयं : द्रुमपत्र સંસ્કૃત છાયા द्रुमपत्रकं पाण्डुकं यथा निपतति रात्रिगणानामत्यये । एवं मनुजानां जीवितं समयं गौतम ! मा प्रमादीः ॥ २. कुसग्गे जह ओसबिंदुए थोवं चिट्ठइ लंबमाणए । एवं मणुयाण जीवियं ॥ समयं गोयम ! मा पमायए ॥ ३. इइ इत्तरियम्मि आउए जीवियए बहुपच्चवायए । विहुणाहि रयं पुरेकडं समयं गोयम ! मा पमायए ॥ ४. दुल्लहे खलु माणुसे भवे चिरकालेण वि सव्वपाणिणं । गाढा य विवाग कम्मुणो समयं गोयम ! मा पमायए । ५. पुढविक्कायमइगओ उक्कोसं जीवो उ संवसे । कालं संखाईयं समयं गोयम ! मा पमायए ॥ ६. आउक्कायमइगओ Jain Education International उक्कोसं जीवो उ संवसे । कालं संखाईयं समयं गोयम ! मा पमायए ॥ कुशाग्रे यथा 'ओस' बिन्दुकः स्तोकं तिष्ठति लम्बमानकः । एवं मनुजानां जीवितं समयं गौतम ! मा प्रमादीः || इतीत्वरिके आयुषि जीवितके बहुप्रत्यवायके । विधुनीहि रजः पुराकृतं समयं गौतम ! मा प्रमादीः ॥ दुर्लभः खलु मानुषो भवः चिरकालेनापि सर्वप्राणिनाम् । गाढाश्च विपाकाः कर्मण: समयं गौतम ! मा प्रमादीः ॥ पृथिवी कायमतिगतः उत्कर्षं जीवस्तु संवसेत् । कालं संख्यातीतं समयं गौतम ! मा प्रमादीः ॥ अप्कायमतिगतः उत्कर्षं जीवस्तु संवसेत् । कालं संख्यातीतं समयं गौतम ! मा प्रमादीः || ગુજરાતી અનુવાદ ૧. રાત્રીઓ વીતતાં વૃક્ષનું પાકેલું પાંદડું જે રીતે ખરી પડે છે, તે જ રીતે મનુષ્યનું જીવન એક દિવસ સમાપ્ત થઈ જાય છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ न ४२. ૨. ડાભ`ની અણી પર લટકતાં ઝાકળબિંદુની મુદત જેમ થોડી હોય છે તેવી જ રીતે મનુષ્ય-જીવનની ગતિ છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર. ૩. આ આયુષ્ય ક્ષણભંગુર છે, આ જીવન વિઘ્નોથી ભરેલું છે. એટલા માટે હે ગૌતમ! તું પૂર્વસંચિત કર્મરજને ખંખેરી નાખ અને ક્ષણભર પણ પ્રમાદ ન ४२. ૪. બધાં પ્રાણીઓને ચિરકાળ સુધી મનુષ્ય-જન્મ મળવો દુર્લભ છે. કર્મના વિપાકો તીવ્ર હોય છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર. ૫. પૃથ્વીકાયમાં ઉત્પન્ન થયેલો જીવ અધિકમાં અધિક અસંખ્ય કાળ સુધી ત્યાં રહી જાય છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર. ૬. અાયમાં ઉત્પન્ન થયેલો જીવ અધિકમાં અધિક અસંખ્ય કાળ સુધી ત્યાં રહી જાય છે. એટલા માટે હે ગૌતમ ! તું ક્ષણભર પણ પ્રમાદ ન કર. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy