SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરઝયણાણિ ૨૫૪ अध्ययन-८ : यो २ 3-30 ૨૩. આ વાત સાંભળી હતું અને કારણથી પ્રેરિત દેવેન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું २३.एयमटुं निसाभित्ता एतमर्थं निशम्य हेऊकारणचोइओ । तुकारणचोदितः । तओ नर्म रायरिसिं ततो नमि राजर्षि देविंदो इणमब्बवी ॥ देवेन्द्र इदमब्रवीत् ।। ૨૪. હે ક્ષત્રિય ! હજી તું પ્રાસાદ, વર્ધમાનગૃહ અને ચંદ્રશાળા બનાવ, પછી મુનિ બની જજે. २४.पासाए कारइत्ताणं प्रासादान् कारयित्वा वद्धमाणगिहाणि य । वर्धमानगृहाणि च । बालग्गपोइयाओ य 'वालग्गपोइयाओ' च तओ गच्छसि खत्तिया !॥ ततो गच्छ क्षत्रिय ! | ૨૫, આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા. નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું – २५.एयमटुं निसामित्ता एतमर्थं निशम्य हेऊकारणचोइयो । हेतुकारणचोदितः । तओ नमी रायरिसी ततो नमिः राजर्षिः देविदं इणमब्बावी ॥ देवेन्द्रमिदमब्रवीत् ॥ २६.संसयं खलु सो कुणई संशयं खलु स कुरुते जो मग्गे कुणाई घरं । यो मार्गे कुरुते गृहम् । जत्थेव गंतुमिच्छेज्जा यत्रैव गन्तुमिच्छेत् तत्थ कुव्वेज्ज सासयं ॥ तत्र कुर्वीत शाश्वतम् ।। ર૬. તે શંકાશીલ જ બની રહે છે જે માર્ગમાં ઘર બનાવે છે (ન જાણે ક્યારે તેને છોડીને જવું પડે). પોતાનું ઘર ત્યાં જ બનાવવું જોઈએ જયાં જવાની ઇચ્છા હોય-જયાં ગયા પછી બીજે ક્યાંય જવું ન પડે. ૧૧ ૨૭. આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું २७.एयम₹ निसामित्ता एतमर्थं निशम्य हेऊकारणचोइओ । हेतुकारणचोदितः । तओ नमि रायरिसिं ततो नमि राजर्षि देविंदो इणमब्बवी ॥ देवेन्द्र इदमब्रवीत् ॥ २८.आमोसे लोमहारे य आमोषान् लोमहारान् गंठिभए य तक्करे । ग्रन्थिभेदांश्च तस्करान् । नगरस्स खेमं काऊणं नगरस्य क्षेमं कृत्वा तओ गच्छसि खत्तिया ! ॥ ततो गच्छ क्षत्रिय ! ॥ ૨૮, હે ક્ષત્રિય ! હજી તું વાટમારુઓ, પ્રાણ હરણ કરનાર લૂંટારાઓ, ખીસાકાતરુઓ અને ચોરોનું નિયંત્રણ કરી નગરમાં શાંતિ સ્થાપિત કર, પછી મુનિ બનજે.૩૨ ૨૯. આ વાત સાંભળી હતુ અને કારણથી પ્રેરિત નમિ રાજર્ષિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું २९.एयमहूँ निसामित्ता एतमर्थं निशम्य हेऊकारणचोइओ । हेतुकारणचोदितः । तओ नमी रायरिसी ततो नमिः राजर्षिः देविदं इणमब्बवी ॥ देवेन्द्रमिदमब्रवीत् ॥ ३०.असई तु मणुस्से हिं असकृत्तु मनुष्यैः मिच्छा दंडो पजु जई । मिथ्यादण्डः प्रयुज्यते । अकारिणोऽत्थ बज्ाति अकारिणोऽत्र बध्यन्ते मुच्चई कारओ जणो ॥ मुच्यते कारको जनः । ૩૦.મનુષ્યો દ્વારા અનેક વાર મિથ્યા-દંડનો પ્રયોગ કરવામાં આવે છે, અપરાધ નહિ કરનારા અહીં પકડાઈ જાય છે અને અપરાધ કરનારા છૂટી જાય છે. કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005115
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Original Sutra AuthorN/A
AuthorTulsi Acharya, Mahapragna Acharya
PublisherJain Vishva Bharati
Publication Year2002
Total Pages600
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy