________________
ઉત્તરયણાણિ
૨૪૮
અધ્યયન-૯: આમુખ
ઋષિભાષિત પ્રકીર્ણકમાં ૪૫ પ્રત્યેક-બુદ્ધ મુનિઓનાં જીવન નિબદ્ધ છે. તેમાંના ૨૦ પ્રત્યેક બુદ્ધ અરિષ્ટનેમિના તીર્થમાં, ૧૫ પાર્શ્વનાથના તીર્થમાં અને ૧૦ મહાવીરના તીર્થમાં થયા છે. ૧ (૧) અરિષ્ટનેમિના તીર્થમાં થઈ ગયેલ પ્રત્યેક-બુદ્ધ૧.નારદ ૮. કેટલીપુત્ર
૧૫. મધુરાયણ ૨. વજિયપુત્ર ૯. મહાકાશ્યપ
૧૬. સોરિયાયણ ૩, અસિત દવિલ ૧૦. તેતલિપુત્ર
૧૭. વિદુ ૪. ભારદ્વાજ અંગિરસ ૧૧. મંખલીપુત્ર
૧૮. વર્ષ કૃષ્ણ ૫. પુષ્પશાલપુત્ર ૧૨. યાજ્ઞવક્યા
૧૯. આરિયાયણ ૬. વલ્કલચીરિ. ૧૩. મૈત્રેય ભયાલી
૨૦. ઉત્કલવાદી ૭. કુર્માપુત્ર
૧૪. બાહુક (૨) પાર્શ્વનાથના તીર્થમાં થઈ ગયેલ પ્રત્યેક બુદ્ધ૧. ગાહાવતી-પુત્ર તરુણ ૬. માતંગ
૧૧, પાર્થ ૨. દગભાલ ૭. વારત્તક
૧૨. પિંગ ૩. રામપુત્ર ૮. આદ્રક
૧૩, મહાશાલ-પુત્ર અરુણ ૪. હરિગિરિ ૯. વર્ધમાન
૧૪. ઋષિગિરિ ૫. અંબડ
૧૫. ઉદ્દાલક (૩) મહાવીરના તીર્થમાં થઈ ગયેલ પ્રત્યેક બુદ્ધ૧. વિત્ત તારાયણ
૬. ઇન્દ્રનાગ ૨. શ્રીગિરિ
૭. સોમ ૩. સાતિ-પુત્ર બુદ્ધ
૮. યમ ૪, સંજય
૯. વણ ૫. દ્વીપાયન
૧૦. વૈશ્રમણ કરકંડ વગેરે ચાર પ્રત્યેક-બુદ્ધોનો ઉલ્લેખ આ સૂચિમાં નથી.
વિદેહ રાજયમાં બે નામ થયા છે. બંને પોતપોતાના રાજ્યનો ત્યાગ કરી અણગાર બન્યા હતા. એક તીર્થકર થયા, બીજા પ્રત્યેક બુદ્ધ. આ અધ્યયનમાં બીજા નમિ (પ્રત્યેક-બુદ્ધ)ની પ્રવ્રજયાનું વિવરણ છે, એટલા માટે આનું નામ “નમિ-પ્રવ્રજયા” રાખવામાં આવ્યું છે.
માલવ દેશના સુદર્શનપુર નગરમાં મણિરથ રાજા રાજય કરતા હતા. તેમનો નાનો ભાઈ યુગબાહુ હતો. મદનરેખા યુગબાહુની પત્ની હતી. મણિરથે કપટપૂર્વક યુગબાહુને મારી નાખ્યો. મદનરેખા તે સમયે ગર્ભવતી હતી. તેણે જંગલમાં એક પુત્રને જન્મ આપ્યો. તે બાળકને મિથિલા-નરેશ પધરથ લઈ ગયો. બાળકનું નામ “નમિ' રાખવામાં આવ્યું.
૧૦. વાયુ
१. इसिभासिय, पढमा संगहिणी, गाथा १: पत्तेयबुद्धमिसिणो, वीस तित्थे अरिद्धणेमिस्स ।
पासस्स य पण्णरस, दस वीरस्स विलीणमोहस्स ॥ ૨. સત્તરાધ્યયન વુિત્તિ, થા ર૬૭ : दुन्निवि नमी विदेहा, रज्जाई पयहिऊण पव्वइया ।
एगो नमितित्थयरो, एगो पत्तेयबुद्धो अ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org