________________
ઉત્તરાયણાણિ
૧૨.
અધ્યયન-૫ : શ્લોક ૨૨ ટિ ૩૪-૩૫
(5) न नग्गचरिया न जटा न पंका, नानासका थंडिलसायिका वा । रज्जो च जल्लं उक्कटिकप्पधानं, सोधेति मच्चं अवितिण्णकखं ॥
(ધર્મ cl૨૩) (ખ) તથા વ વવવ:
चर्मवल्कलचीराणि, कूर्चमुण्डशिखाजटाः । न व्यपोहन्ति पापानि, शोधको तु दयादमौ ॥
(સુવવધા, પત્ર ર૭) વચૂર્ણિમાં આનો અર્થ વલ્કલ અને બૃહદ્રવૃત્તિમાં ચીવર એવો કરવામાં આવ્યો છે.”
નાળિvi—આનો અર્થ છે નગ્નતા. અહીં ચૂર્ણિકારે તે સમયે પ્રચલિત કેટલાક નગ્ન સંપ્રદાયોનો નામોલ્લેખ કર્યો છે. મૃગચારિક, ઉદંડક (હાથમાં દંડો ઊંચો રાખી ચાલનારા તાપસીનો સંપ્રદાય) અને આજીવક સંપ્રદાયના સાધુઓ નગ્ન રહેતા હતા.
સંઘાસિંઘાટી-કપડાના ટુકડા સાંધીને બનાવવામાં આવેલ સાધુઓનું એક ઉપકરણ.' આ શબ્દ વડે સૂત્રકાર સંભવતઃ બૌદ્ધ શ્રમણો પ્રતિ સંકેત કરે છે. મહાત્મા બુદ્ધ તેર ધુતાંગોનું વર્ણન કર્યું છે. તેમાં બીજું ધુતાંગ છે–ઐચીવરિટાંગ. સંઘાટી, ઉત્તરાસંગ અને અન્તર-વાસક–બૌદ્ધ ભિક્ષુનાં આ ત્રણે વસ્ત્રો છે. જે ભિક્ષુ માત્ર આ ત્રણ જ ધારણ કરે છે તેને ત્રીવરિક કહે છે અને તેમનું તે ધુતાંગવ્રત ઐચીવરિયાંગ કહેવાય છે."
મુugu–જે પોતાના સિદ્ધાંત અનુસાર ચોટલી રાખતા તેવા સંન્યાસીઓના આચારનો મુંડિત્વ શબ્દ વડે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. "
૩૪. (fપડોત્રી..... મુખ્યરૂ) ભિક્ષાજીવી પણ જો દુઃશીલ હોય છે તો તેને પણ નરકની યાતના ભોગવવી પડે છે.
રાજગૃહ નગરના નાગરિકો પ્રસંગોપાત્ત મનોરંજન માટે પર્વતની તળેટીમાં એકઠા થતા. આ દિવસે એક ભિક્ષુ પણ ત્યાં ભિક્ષા માટે જતો. એક વાર તેને ભિક્ષા મળી નહિ. તે અત્યંત કોપાયમાન થઈ ગયો. તેના મનમાં બદલાની ભાવના બળવાન બની. તે વૈભાર પર્વત પર ચડ્યો. પર્વતની તળેટીમાં સેંકડો લોકો ગોષ્ઠિમાં મગ્ન હતા. તેણે એક વિશાળ શિલા નીચે ગબડાવી અને મનોમન વિચાર્યું. આ શિલા નીચે અનેક લોકો કચડાઈને મરે તો મજા આવી જાય. મને ભિક્ષા ન દેવાનું તેમને ફળ મળશે, તે આવા રૌદ્ર ધ્યાનમાં લીન થઈ ગયો. સંયોગવશ તે મોટી શિલા સાથે તેનો પગ પણ લપસ્યો અને તે પોતે જ તે શિલા નીચે દબાઈને લોચો થઈ ગયો. રૌદ્ર ધ્યાનમાં મરીને તે નરકમાં ઉત્પન્ન થયો. ૩૫. (fઅવqાઈ....વર્મા વિવ)
વ્રતોના પરિપાલનનો મુખ્ય ઉદેશ છે–નિર્જરા, મોક્ષની પ્રાપ્તિ, મોક્ષ પ્રતિ પ્રસ્થાન. ૧. ઉત્તરધ્યાન ચૂff, પૃ. ૨૮ : ચીર-વન્ધતમ્ |
૬. (ક) વૃત્તિ , પત્ર ર૧૦ : ડિor' fત યત્ર શિવાપ २. बृहद्वृत्ति, पत्र २५० : चीराणि च-चीवराणि ।
__ स्वसमयतश्छिद्यते, ततः प्राग्वत् मुण्डित्वम् । 3. उत्तराध्ययन चूर्णि, पृ. १३८ : णियणं णाम नग्गा एव, यथा (ખ) સુવવધા, પત્ર ૨૦૬ ! मृगचारिका उद्दण्डकाः आजीवकाश्च।
૭. (ક) ૩ત્તરાધ્યયન વૂfry. ૨૮. ४. बृहद्वृत्ति, पत्र ५२० : संघाटी-वस्त्रसंहतिजनिता ।
(ખ) વૃત્તિ , પત્ર ર૧૨ / ૫. વિશુદ્ધિમા શાર, પૃ. ૬૦ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org