________________
અકામ-મરણીય
૧૭૧
અધ્યયન-૫: શ્લોક ૨૧ ટિ ૩૨-૩૩
અગ્રણી હોય છે. આ વાતને એક ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવી છે –
એક શ્રાવકે સાધુને પૂછ્યું–‘શ્રાવક અને સાધુઓમાં શું તફાવત છે?” સાધુએ કહ્યું–‘રાઈ અને મંદર પર્વત જેટલો.” ત્યારે ફરી તેણે આકુળ થઈને પૂછ્યું–‘કુલિંગી (વષધારી) અને શ્રાવકમાં શું તફાવત છે ?' સાધુએ કહ્યું–‘એ જ, રાઈ અને અંદર પર્વત વચ્ચેના તફાવત જેટલો.' તેનું સમાધાન થઈ ગયું. કહ્યું પણ છે–
सुविहित आचार वाले मुनियों के श्रावक देश विरत होते हैं।
कुतीथिक उनकी सौवीं कला को भी प्राप्त नहीं होते । પ્રસ્તુત શ્લોકના પ્રસંગમાં આચાર્ય નેમિચન્દ્રની વૃત્તિમાં એક સંદર્ભ મળે છે –
એક વાર એક શ્રાવકે સાધુને પૂછયું–‘બંને ! શ્રાવકોમાં અને સાધુઓમાં શું તફાવત છે?” “વત્સ ! રાઈ અને મંદર પર્વત જેટલો તફાવત છે.' આ સાંભળી શ્રાવકનું મન આકુળ-વ્યાકુળ થઈ ગયું. તેણે ફરી પૂછ્યું–‘ભંતે ! કુલિંગી સાધુઓમાં અને શ્રાવકોમાં શું તફાવત છે ?” સાધુએ કહ્યું–‘બંનેમાં રાઈ અને મંદર પર્વત જેટલો તફાવત છે.” આ સાંભળી શ્રાવકનું મન આશ્વસ્ત થયું. એક પદ્ય છે
देसिक्कदेसविरया समणाणं सावगा सुविहियाणं ।
तेसिं परपासंडा एक्कंपि कलं न ग्गहन्ति । દેશવિરતિ શ્રાવક સુવિહિત સાધુઓની બરાબરી ન કરી શકે, તેમની સોળમી કળાના એક અંશની તુલનામાં પણ ન આવી શકે. આ રીતે પાખંડી સાધુ આવા શ્રાવકોની આંશિક તુલનામાં પણ ઊભા ન રહી શકે.
૩૨. સાધુની (પરિયા)
વૃત્તિકારે ‘પર્યાત'નો અર્થ–પર્યાય-૩ (ત–પ્રવ્રજિત કર્યો છે. “પતિ' શબ્દ જ પ્રવ્રજિતના અર્થમાં વપરાયો છે. એટલા માટે ‘પર્યાયાત’ શબ્દ માનીને તેમાંથી ‘વા'નો લોપ કરવાની પ્રક્રિયા અપેક્ષિત નથી.
વૃત્તિમાં આનો વૈકલ્પિક અર્થ-દુઃશીલના પર્યાયને પ્રાપ્ત એવો કર્યો છે.”
‘પર્યાગત'ના મૂળ અર્થની પરંપરા વિલુપ્ત થવાને કારણે આવા અર્થે કરવામાં આવ્યા છે. ૩૩. (શ્લોક ૨૧)
આ શ્લોકમાં વલ્કલ ધારણ કરનારા, ચર્મ ધારણ કરનારા, જટા રાખનારા, સંઘાટી રાખનારા અને મુંડ રહેનારા એટલા વિચિત્ર લિંગધારી કપ્રવચન-ભિક્ષુઓનો ઉલ્લેખ થયો છે. આ બધા શબ્દો તે સમયના વિભિન્ન ધાર્મિક સંપ્રદાયોના સચક છે. સરખાવો
૧. વૃત્તિ , va ર૬૦ : તથા ૧ વૃદ્ધસ પ્રાય:- સાવ ૨. સુવીઘા, પત્ર ૨૨૭૫
साहुं पुच्छति-सावगाणं साहूणं किमंतरं? साहुणा 3. आप्टे संस्कृत इंग्लिश डिक्शनरी । भण्णति-सरिसवमंदरंतरं, ततो सो आउलीहूओ पुणो ४. बृहद्वत्ति, पत्र २५० : परियागयं ति पर्यायागतं-प्रव्रज्यापुच्छति - कुलिंगीणं सावगाण य किमंतरं ?, तेण પર્યાયuTH, ત્વી દર થાયૅવષ્ય નોu: ... भण्णति - तदेव सरिसवमंदरंतरंति, ततो समासासितो, दुःशीलमेव दुष्टशीलात्मकः पर्यायस्तमागतम् दुःशीलपर्यायाजतो भणीयं
તમ્ | "देसेक्कदेसविरया समणाणं सावगा सुविहियाणं । जेसिं परपासंडा सतिमंपि कलं न अग्धंति ॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org