________________
ટિપ્પણ અધ્યયન ૫: અકામ-મરણીય
૧. મહાપ્રવાહવાળા........સંસાર સમુદ્રમાંથી (HUMવંતિ મહોé)
સંસ્કૃત કોશમાં પાણીનું એક નામ છે-“મમ્. * આ “કારાન્ત શબ્દ છે. વ્યાકરણ અનુસાર “ કાર નો લોપ કરી ‘વ’કારનો આદેશ કરવાથી ‘વ’ શબ્દ નિષ્પન્ન થાય છે. તેનો અર્થ છે–સમુદ્ર, પ્રસ્તુત પ્રકરણમાં ભાવ અર્ણવનો પ્રસંગ છે. તેનો અર્થ થશે–સંસારરૂપી સમુદ્ર.
ઓઘનો અર્થ છે–પ્રવાહ. તેનો પ્રયોગ અનેક સંદર્ભોમાં થાય છે, જેમકે–જળનો પ્રવાહ, જન્મ-મરણનો પ્રવાહ, દર્શનો કે મતોનો પ્રવાહ વગેરે.
પ્રસ્તુત પ્રકરણમાં ‘ઓઘ’ શબ્દ જળપ્રવાહના અર્થમાં પ્રયુક્ત છે. ૨. મહાપ્રજ્ઞ (માપન્ન)
આનો અર્થ છે–મહાન પ્રજ્ઞાવાન, વૃત્તિકારે પ્રકરણવશ આનો અર્થ કેવળજ્ઞાની, તીર્થકર કર્યો છે. ૩. પ્રશ્ન (પ)
આનાં સંસ્કૃત રૂપ બે થઈ શકે છે–પૃષ્ટ અને સ્પષ્ટ. કૃણનો અર્થ છે–પૂછવું કે પ્રશ્ન અને સ્પષ્ટનો અર્થ છે–સ્પષ્ટ, અસંદિગ્ધ. તેના સ્થાને ‘પૂરું પાઠ પણ મળે છે. તેનો અર્થ છે–પ્રશ્ન, જિજ્ઞાસા.
ચૂર્ણિ અને વૃત્તિમાં ‘પદુંનો અર્થ સ્પષ્ટ, અસંદિગ્ધ આપ્યો છે.”
૪. (ગામમ૨vi...સામમ૨)
અકામ-મરણ–જે વ્યક્તિ વિષયમાં આસક્ત હોવાના કારણે મરવાનું ઇચ્છતો નથી, પરંતુ આયુષ્ય પૂર્ણ થતાં તે મરે છે, તેનું મરણ વિવશતાની સ્થિતિમાં થાય છે. એટલા માટે તેને અકામ-મરણ કહેવામાં આવે છે. તેને બાલ-મરણ (અવિરતિપૂર્વકનું મરણ) પણ કહી શકાય છે.
સકામ-મરણ–જે વ્યક્તિ વિષયો તરફ અનાસકત હોવાને કારણે મરણ સમયે ભયભીત નથી થતો પરંતુ તેને જીવનની માફક ઉત્સવ-રૂપ માને છે, તે વ્યક્તિના મરણને સકામ-મરણ કહેવામાં આવે છે. તેને પંડિત-મરણ (વિરતિપૂર્વકનું મરણ) પણ કહી શકાય છે.
૧. પથવિતામણિ ક્રશ, ૪ ૨૨૮ २. बृहद्वृत्ति, पत्र १४१ : महती-निरावरणतयाऽपरिमाणा
प्रज्ञा-केवलज्ञानात्मिका संवित् अस्येति महाप्रज्ञः । ૩. (ક) ઉત્તરાધ્યયન કૂક્તિ, g. ૨૦ : 9 નાપારિાઈ
(ખ) વૃત્તિ , પત્ર ૨૪૬ / ४. बृहद्वृत्ति, पत्र २४२ : ते हि विषयाभिष्वङ्गतो मरण
मनिच्छन्त एव नियन्ते।
૫. એજન, પત્ર ૨૪ર : મદ વાન-fમતા વૈતંર્ત તિ
सकामं सकाममिव सकामं मरणं प्रत्यसंत्रस्ततया, तथात्वं चोत्सवभूतत्वात् तादृशां मरणस्य, तथा च वाचक:
'संचिततपोधनानां नित्यं व्रतनियमसंयमरतानाम् । उत्सवभूतं मन्ये मरणमनपराधवृत्तीनाम् ॥१॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org