________________
અકામ-મરણીય
૧૫૯
અધ્યયન-૫: શ્લોક ૩૧-૩૨
३१. तओ काले अभिप्पए तत: काले अभिप्रेते,
सडी तालिसमंतिए । श्रद्धी तादृशान्तिके। विणएज्ज लोमहरिसं विनयेल्लोमहर्ष, भेयं देहस्स कंखए ॥ भेदं देहस्य काक्षेत् ।।
૩૧. જ્યારે મરણ અભિપ્રેત હોય છે, તે સમયે જે શ્રદ્ધા
વડે મુનિ-ધર્મ અથવા સંલેખનાને સ્વીકારી હોય, તેવી જ શ્રદ્ધા રાખનારા ભિક્ષુ ગુરુ સમીપ કષ્ટજનિત રોમાંચને દૂર કરે, શરીરભેદનની પ્રતિક્ષા કરે–તેની સારસંભાળ ન લે.પર
३२.अह कालंमि संपत्ते अथ काले संप्राप्ते,
आघायाय समुस्सयं । आघातयन् समुच्छ्रयम् । सकाममरणं मरई सकाममरणं म्रियते, तिहमन्नयरं मुणी ॥ त्रयाणामन्यतरं मुनिः ।।
૩૨. તે મરણકાળ પ્રાપ્ત થતાં સંલેખના વડે શરીરનો
ત્યાગ કરે છે પ૪, ભક્ત-પરિફા, ઇંગિની અથવા પ્રાયોપગમન—આ ત્રણમાંથી કોઈ એકને સ્વીકારીને સકામ-મરણ વડે મરે છે.
-ત્તિ વેમા
-તિ દ્રવીfમાં
–એમ હું કહું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org