________________
ઉત્તરઝયણાણિ
२३. अगारि - सामाइयंगाई
सड्डी काएण फासए । पोसहं दुहओ पक्खं, एगरायं न हावए ॥
सिक्खासमावन्ने, गिहवासे वि सुव्वए । मुच्चई छविपव्वाओ, गच्छे जक्ख- सलोगयं ॥
२४. एवं
२५. अह जे संवुडे भिक्खू, दोहं अन्नयरे सिया । सव्वदुक्खप्पहीणे वा, देवे वावि महड्डिए ॥
विमोहाई,
जुइमाणुस I समाइण्णाई जक्खे हिं आवासाई जसंसिणो ॥
२६. उत्तराई
डिमंता, समिद्धा कामरूविणो । अहुणोववन्नसंकासा, भुज्जो अच्चिमालिप्पभा ॥
२७. दीहाउया
२८. ताणि ठाणाणि गच्छंति, सिक्खित्ता संजमं तवं । भिक्खाए वा गिहत्थे वा, जे संति परिनिव्वुडा ॥
२९. तेसिं सोच्चा सपुज्जाणं संजयाण वुसीमओ । न संतसंति मरणंते सीलवंता बहुस्सुया ॥
३०. तुलिया
विसेसमादाय
दयाधम्मस्स खंतिए । विप्पसीएज्ज मेहावी तहाभूएण अप्पणा ||
Jain Education International
अगारि-सामायिकाड्गानि, श्रद्धी कायेन स्पृशति । पौषधं द्वयोः पक्षयोः, एकरात्रं न हापयति ॥
૧૫૮
एवं शिक्षासमापन्नः, गृहवासेऽपि सुव्रतः । मुच्यते छविपर्वणः, गच्छेद् यक्ष- सलोकताम् ॥
अथ यः संवृतो भिक्षुः, द्वयोरन्यतरः स्यात् । सर्वदुःखप्रहीणो वा, देवो वाऽपि महद्धिकः ॥
उत्तरा विमोहाः,
ततोऽनुपूर्वशः । समाकीर्णा यक्षैः, आवासा यशस्विनः ॥
दीर्घायुषः ऋद्धिमन्तः, समिद्धाः कामरूपिणः । अधुनोपपन्नसंकाशा, भूयोऽचिमालिप्रभाः ॥
तानि स्थानानि गच्छन्ति, शिक्षित्वा संयमं तपः । भिक्षादा वा गृहस्था वा, ये सन्ति परिनिर्वृताः ॥
तेषां श्रुत्वा सत्पूज्यानां, संयतानां वृषीमताम् । न संत्रस्यन्ति मरणान्ते, शीलवन्तो बहुश्रुताः ॥
तोलयित्वा विशेषमादाय, दयाधर्मस्य क्षान्त्या | विप्रसीदेन्मेधावी, तथाभूतेनात्मना ॥
अध्ययन-4 : लोड २3-30
૨૩. શ્રદ્ધાળુ શ્રાવક ગૃહસ્થ-સામાયિકના અંગોનું આચરણ કરે. બંને પક્ષોમાં કરવામાં આવતાં પૌષધને એક દિવસ રાત માટે પણ છોડે નહિ.
૨૪. આ રીતે વ્રતોના આસેવનની શિક્ષાથી સમાપન્ન સુવ્રતી મનુષ્ય ગૃહસ્થવાસમાં રહેતો હોવા છતાં પણ ઔદારિક-શરીરથી મુક્ત થઈને યક્ષ-સલોકતાને પ્રાપ્ત કરે છે —દેવલોકમાં જાય છે.
૨૫. જે સંવૃત ભિક્ષુ હોય છે, તે બેમાંથી એક થાય છે— બધા દુ:ખોમાંથી મુક્ત અથવા મહાન ઋદ્ધિવાળો દેવ.
૨૬.દેવતાઓના આવાસો ઉત્તરોત્તર♠ ઉત્તમ મોહરહિત અને દ્યુતિમાન તથા દેવોથી આકીર્ણ હોય छे. तेमां रहेनारा हेवो यशस्वी
२७. दीर्घायु, ऋद्धिमान, दीप्तिमान, च्छानुसार ३५ ધારણ કરનારા, તરત જ ઉત્પન્ન થયા હોય તેવી કાન્તિવાળા અને સૂર્યસમાન અતિ તેજસ્વી હોય છે.
૨૮. જે ઉપશાંત હોય છેપ, તેઓ સંયમ અને તપનો અભ્યાસ કરી તે દેવનિવાસોમાં જાય છે, ભલે પછી તેઓ ભિક્ષુ હોય કે ગૃહસ્થ.
૨૯. તે સત્-પૂજનીય, સંયમી અને જિતેન્દ્રિય ભિક્ષુઓનું પૂર્વોક્ત વિવરણ સાંભળીને શીલવાન અને બહુશ્રુત ભિક્ષુઓ મરણસમયે પણ સંત્રસ્ત થતાં નથી.”
૩૦. મેધાવી મુનિ પોતાની જાતનો તોલ કરીને, અકામ અને સકામ-મરણના ભેદને જાણીને અહિંસા ધર્માંચિત સહિષ્ણુતા અને તથાભૂત (ઉપશાંત મોહ) આત્મા વડે પ્રસન્ન રહે–મરણસમયે ઉદ્વિગ્ન ન બને.”
For Private & Personal Use Only
www.jainelibrary.org