________________
અકામ-મરણીય
૧૫૭.
અધ્યયન-૫: શ્લોક ૧૫-૨૨
१५. एवं धम्म विउक्कम्म, एवं धर्मं व्युत्क्रम्य,
अहम्म पडिवज्जिया । अधर्म प्रतिपद्य । बाले मच्चुमुहं पत्ते, बाल: मृत्युमुखं प्राप्तः, अक्खे भग्गे व सोयई ॥ अक्षे भग्ने इव शोचति ॥
૧૫. તેવી રીતે ધર્મનું ઉલ્લંઘન કરીને, અધર્મનો સ્વીકાર
કરીને, મૃત્યુના મુખમાં પડેલો અજ્ઞાની ધરી તૂટેલા ગાડીવાળાની જેમ શોક કરે છે.
१६. तओ से मरणंतं मि, ततः स मरणान्ते,
बाले संतस्सई भया । बाल: संत्रस्यति भयात् । अकाममरणं मरई, अकाममरणं म्रियते, धुत्ते व कलिना जिए ॥ धूर्त इव कलिना जितः ।।
૧૬.પછી મરણાંત સમયે તે અજ્ઞાની મનુષ્ય પરલોકના
ભયથી સંત્રસ્ત થાય છે અને એક જ દાવમાં હારી જનારા જુગારીની માફક શોક કરતો-કરતો અકામમરણથી મરે છે.
१७. एयं अकाममरणं, एतदकाममरणं,
बालाणं तु पवे इयं । बालानां तु प्रवेदितम् । एत्तो सकाममरणं, इत: सकाममरणं, पंडियाणं सुणेह मे ॥ पण्डितानां श्रृणुत मम ॥
૧૭. આ અજ્ઞાનીઓનાં અકામ-મરણનું પ્રતિપાદન
કરવામાં આવ્યું. હવે પંડિતોનું સકામ-મરણ મારી पासे थी सोमणी.
१८. मरणं पि सपुण्णाणं, मरणमपि सपुण्यानां,
जहा मे यमणुस्सुयं । यथा ममैतदनुश्रुतम् । विप्पसण्णमणाघायं, विप्रसन्नमनाघातं, संजयाण वुसीमओ ॥ संयतानां वृषीमताम् ॥
૧૮. જેવું મેં સાંભળ્યું પણ છે–પુણ્યશાળી, સંયમી અને
જિતેન્દ્રિય પુરુષોનું છે મરણ પ્રસા૨ ૮ અને આઘાતરહિત હોય છે.
१९. न इमं सव्वेसु भिक्खूसु, नेदं सर्वेषु भिक्षुषु,
न इमं सव्वे सुऽगारिसु । नेदं सर्वेषु अगारिषु । नाणासीला अगारत्था, नानाशीला अगारस्थाः, विसमसीला य भिक्खुणो॥ विषमशीलाश्च भिक्षवः ।।
૧૯. આ સકામ-મરણ ન બધા ભિક્ષુઓને પ્રાપ્ત થાય છે
કે ન બધા ગૃહસ્થોને. કેમકે ગૃહસ્થ વિવિધ પ્રકારના શીલવાળા હોય છે અને ભિક્ષુઓ પણ વિષમશીલ, होय छे.
२०. संति एगेहिं भिक्खूहि, सन्त्येकेभ्यो भिक्षुभ्यः,
गारत्था संजमुत्तरा । अगारस्थाः संयमोत्तराः । गारत्थेहि य सव्वे हिं, अगारस्थेभ्यश्च सर्वेभ्यः, साहवो संजमुत्तरा ॥ साधवः संयमोत्तराः ॥
૨૦. કેટલાક ભિક્ષુઓ કરતાં ગૃહસ્થોનો સંયમ મોટો હોય
છે. પરંતુ સાધુઓનો સંયમ બધા ગૃહસ્થોથી મોટો હોય
२१. चीराजिणं नगिणिणं, चीराजिनं नाग्न्यं,
जडी संघाडि मुंडिणं । जटी सड्याटिमुण्डित्वम् । एयाणि वि न तायंति, एतान्यपि न त्रायन्ते, दुस्सीलं परियागयं ॥ दुःशीलं पर्यागतम् ।
२१. याव२, यम, ननत्व, ४ापारी५, संघाटी
(त्तरीय वस) भने मस्त-मुंडन-मा बाहु:शील સાધુની રક્ષા કરતાં નથી.૩૩
२२.पिंडो लए व दुस्सीले, पिण्डावलगो वा दुःशीलो,
नरगाओ न मुच्चई । नरकान्न मुच्यते। भिक्खाए वा गिहत्थे वा, भिक्षादो वा गृहस्थो वा, सुव्वए कम्मई दिवं ॥ सुव्रतः कामति दिवम् ।।
૨૨. ભિક્ષાથી જીવન ચલાવનાર પણ જો દુઃશીલ હોય
તો તે નરકથી બચતો નથી." ભિક્ષુ હોય કે ગૃહસ્થ, જો તે સુવ્રતી હોય તો સ્વર્ગમાં જાય છે. ૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org