________________
ઉત્તરઝયણાણિ
७. जणेण सद्धि होक्खामि, इइ बाले पगब्भई । कामभोगाणुराणं, केसं संपडिवज्जई ||
८. तओ से दंडं समारभई, तसेसु थावरेसु य 1 अट्ठाए य अणट्ठाए, भूयग्गामं विहिंसई ॥
९. हिंसे बाले मुसावाई, माइल्ले पिसुणे सढे । भुंजमाणे सुरं मंसं, सेयमेयं ति मन्त्रई ॥
वयसा मत्ते, वित्ते गिद्धे य इत्थिसु । दुहओ मलं संचिणइ, सिसुणागु व्व मट्टियं ॥
१०. कायसा
११. तओ पुट्ठो आयं के णं, गिलाणो परितप्पई 1 पभीओ परलोगस्स, कम्प्पे अपणो ॥
१२. सुया मे नरए ठाणा, असीलाणं च जा गई । बालाणं कूरकम्माणं पगाढा जत्थ वेयणा ॥
१३. तत्थोववाइयं
ठाणं,
जहा मेयमणुस्सुयं आहाकम्मेहिं गच्छंतो, सो पच्छा परितप्पई ॥
Jain Education International
१४. जहा सागडिओ जाणं, समं हिच्चा महापहं । विसमं मग्गमोइण्णो, अक्खे भग्गंमि सोयई ॥
जनेन सार्धं भविष्यामि इति बालः प्रगल्भते । कामभोगानुरागेण क्लेशं सम्प्रतिपद्यते ॥
ततः स दण्डं समारभते सेषु स्थावरेषु च ।
अर्थाय चानर्थाय भूतग्रामं विहिनस्ति ॥
हिंस्रो बालो मृषावादी मायी पिशुनः शठः । भुंजान: सुरां मां श्रेय एतदिति मन्यते ॥
कायेन वचसा मत्तः वित्ते गृद्धश्च स्त्रीषु । द्विधा मलं संचिनोति शिशुनाग इव मृत्तिकाम् ॥
ततः स्पृष्टः आतंकेन ग्लान: परितप्यते ।
प्रभीतः परलोकात् कर्मानुप्रेक्षी आत्मनः ॥
तत्रोपपातिकं स्थानं, ' यथा ममैतदनु श्रुतम् । यथाकर्मभिर्गच्छन्, सः पश्चात् परितप्यते ॥
૧૫૬
श्रुतानि मया नरके स्थानानि अशीलानां च या गतिः । बालानां क्रूरकर्मणां प्रगाढा यत्र वेदनाः ॥
यथा शाकटिको जानन्, समं हित्वा महापथम् । विषमं मार्गमवतीर्णः, अक्षे भग्ने शोचति ॥
अध्ययन-य : सोड ७-१४
७. “हुं सोड-समूहनी साथै रहीश " ( गति तेमनी થશે તે મારી થશે.)—એવું માનીને બાલ–અજ્ઞાની મનુષ્ય ધૃષ્ટ બની જાય છે. તે કામ-ભોગના અનુરાગને अरसे उसेशर (संडिलष्ट परिणामो) प्राप्त उरे छे.
८. पछी ते त्रस ने स्थावर कवो तरई ६ड (हिंसा) नी પ્રયોગ કરે છે અને પ્રયોજનવશ કે વિના પ્રયોજને ય પ્રાણી-સમૂહની હિંસા કરે છે.
८. हिंसा डरनार, हुं बोलनार, छण-542 ४२नार, ચુગલી-ચપાટી કરનાર, વેશ-પરિવર્તન કરી પોતાની જાતને બીજા રૂપે ઓળખાવનાર ૫ અજ્ઞાની મનુષ્ય મઘ અને માંસનો ભોગ કરે છે અને ‘આ શ્રેય છે’—એવું माने छे.
૧૦.તે શરીર અને વાણીથી મત્ત બને છે. ધન અને સ્ત્રીઓમાં આસક્ત બને છે. તે આચરણ અને ચિંતન—બંને દ્વારા તેવી રીતે કર્મ-મળનો સંચય કરે છે જેવી રીતે શિશુનાગ (अणसियु ) मोढुं खने शरीर ने द्वारा भाटीनो.'
૧૧.પછી તે આતંકથી' સ્પષ્ટ થતાં ગ્લાન બની પરિતાપ કરે છે. પોતાના કર્મોનું ચિંતન કરી પરલોકથી ભયભીત जने छे.१८
૧૨.તે વિચારે છે—મેં તે નારકીય સ્થાનોના વિષયમાં સાંભળ્યું છે, જે શીલરહિત તથા ક્રૂર કર્મ કરનારા અજ્ઞાની મનુષ્યોની અંતિમ ગતિ છે અને જ્યાં પ્રગાઢ વેદના છે.૨૦
૧૩.તે નરકોમાં જેવું ઔપપાતિક' (ઉત્પન્ન થવાનું) સ્થાન છે તેવું મેં સાંભળ્યું છે. તે આયુષ્ય ક્ષીણ થતાં પોતાના કૃત કર્મો અનુસાર ત્યાં જતાં-જતાં અનુતાપ કરે છે.
૧૪. જેવી રીતે કોઈ ગાડીવાળો સમતળ રાજમાર્ગને જાણતો હોવા છતાં તેને છોડીને વિષમ માર્ગે ચાલી નીકળે છે અને ગાડીની ધરી તૂટી જતાં શોક કરે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org