________________
ઉત્તરઝયણાણિ
૬૦
અધ્યયન-૨ : શ્લોક ૪ ટિ ૫, ૬
ચૂર્ણિકારે આનો અર્થ ‘તૃણ વિશેષ', જેને કેટલાક લોકો કાક-ધંધા કહે છે, કર્યો છે.' ટીકાકાર પણ આ અર્થને માન્ય કરે છે. પરંતુ આધુનિક વિદ્વાન ડૉ. હરમન જેકોબી, ડૉ. સાંડેસરા વગેરેએ ‘કાક-ધંધાનો અર્થ કાગડાની જાંઘ કર્યો છે.
બૌદ્ધ સાહિત્યમાં અલ્પ-આહારથી થનારી શારીરિક અવસ્થાના વર્ણનમાં “ઋત્તિ-વ્વનિ' શબ્દ આવ્યો છે. રાહુલજીએ તેનો અર્થ ‘કાલવૃક્ષની ગાંઠો એવો કર્યો છે. આ અર્થ ટીકાકારોના અર્થ સાથે મળતો છે.
કાલ-જંઘા નામે તૃણ-વૃક્ષની ગાંઠો સ્થૂળ અને તેમની વચ્ચેનો ભાગ કૃશ હોય છે. આ રીતે જે ભિક્ષુના ઘૂંટણ, કોણી વગેરે સ્થૂળ અને જાંઘ, સાથળ, હાથ વગેરે કૃશ હોય છે, તેને ‘hiefપāાસંવાસે' (ાનીપર્વસંવાશી) કહેવામાં આવે છે.” ૫. ધમનીઓનું માળખું ( સંત)
આનો ભાવાર્થ છે-અત્યન્ત કૃશ, જેનું શરીર માત્ર ધમનીઓનું જાળું જ બાકી બચ્યું હોય. બૌદ્ધ-ગ્રન્થોમાં પણ ‘સે ધમનિસન્થતં' એવો પ્રયોગ આવ્યો છે. તેનો અર્થ–દૂબળો-પાતળો નસોથી મઢેલ શરીરવાળો એવો છે. આ પ્રયોગથી એવું અનુમાન થાય છે કે એક બાજુ તો બૌદ્ધો તપસ્યાનું ખંડન કરે છે અને બીજી બાજુ ‘હિં ધનિસન્થતં'ને સારો બતાવતાં તેને બ્રાહ્મણનું લક્ષણ માને છે. એનું શું કારણ છે? આ પ્રયોગ તથા મઝિમ નિકાય (૧૨૬ ! ૧૯૨૦)નું વિવરણ જોવાથી એ સ્પષ્ટ પ્રતીત થાય છે કે બૌદ્ધો પર જૈન-સાહિત્ય અને તપસ્યા-વિધિનો પ્રભાવ પડેલો છે.
ભાગવતમાં પણ– ‘વં વીર્જુન તપસ્યા, મુનિધનિસત્તત:' –આવો પ્રયોગ આવ્યો છે.
આનાથી એમ પ્રતીત થાય છે કે ત્રણે (જૈન, બૌદ્ધ અને વૈદિક) ધાર્મિક પરંપરાઓમાં કેટલીક બાબતો સમાનપણે ચાલી આવે છે.
૬. અહિંસક અથવા કરુણાશીલ (રોછી)
‘રાનું છી' શબ્દનું સંસ્કૃત રૂપ છે–ગુણી, તેનો શાબ્દિક અર્થ છે–પૃણા કરનાર અથવા કરુણા કરનાર, મુનિ હિંસાની, અનાચારની ધૃણા કરે છે. મુનિ જયારે તરસથી વ્યાકુળ પણ થઈ જાય ત્યારે પણ તે સચિત્ત જળનું સેવન ન કરે, કેમકે તે અહિંસક છે. સચિત્ત જળનું સેવન કરવું તે અનાચાર છે, હિંસા છે. તે હિંસાની ધૃણા કરે છે અથવા પ્રાણીમાત્ર તરફ અહિંસક વ્યવહાર કરે છે. એટલા માટે ભાવાર્થમાં “રોકી’નો અર્થ અહિંસક થાય છે.
ચૂર્ણિમાં અસંયમથી જુગુપ્સા કરનારને ‘રો છી' કહેલ છે. ૧૦
१. उत्तराध्ययन चूर्णि, पृ०५३ : काली नाम तृणविसेसो केइ काकजंघा
भणंति, तीसे पासतो पव्वाणि तुल्लाणि तणणि। ૨. (ક) વૃવૃત્તિ, પત્ર ૮૪
(ખ) મુવઘા, પત્ર ૨૮ ૩. (ક) The Sacred Books of the East, Vol. XLV,
page 10 : emacited like the joint of a
crow's (leg). (ખ) ઉત્તરાધ્યયન, પૃ. ૨૭ | | ૪. મિનિજાય, ચાદ્દા
એજન, અનુવાદ, પૃ. ૫૦. उत्तराध्ययन चूर्णि, पृ०५३ : कालीतृणपर्वण: पद्धभिरंगानि संकाशानि यस्य स भवति कालीतृणपर्वांगसंकाशः, तानि हि
कालीपर्वाणि संधिसु थूराणि मध्ये कृशानि, एवमसावपि भिक्षुः छुहाए जानुकोप्परसंधिसु थूरो भवति, जंघोरुकालायिकबाहुसुकृशः। ૭. વૃહત્ત, પત્ર ૮૪: ઘનય –શિરતfમ: સનાતો
व्याप्तो धमनिसंततः। ८. धम्मपद,२६।१३: पंसूकूलधरं जन्तुं, किसं धमनिसन्थतं,
વણિત, તમહં લૂ બ્રહાજી | ૯. માયાવત, ૨૨૬૮૬ १०. उत्तराध्ययन चूर्णि, पृ०५४ : दुगुंछत्तीति दोगुंछी, अस्संजमं
શું છતી !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org