________________
પરીષહ-પ્રવિભક્તિ
૫૩
અધ્યયન : શ્લોક ૬-૧૨
(३) सीयपरीसहे
(३) शीतपरीषहः ६. चरंतं विरयं लू हं चरन्तं विरतं रूक्षं
सीयं फसइ एगया । शीतं स्पृशति एकदा । नाइवेलं मुणी गच्छे नातिवेलं मुनिर्गच्छेत् सोच्चाणं जिणसासणं ॥ श्रुत्वा जिनशासनम् ॥
(3) शीत परीपक्ष ૬. વિહાર કરતાં વિરત અને રુક્ષ શરીરવાળા સાધુને શિયાળામાં ઠંડી સતાવે છે. છતાં પણ તે જિન-શાસન સાંભળીને (આગમના ઉપદેશને ધ્યાનમાં રાખીને)સ્વાધ્યાય वगैरेनी (२५थवा भा)नु उसंधन न ४३.
७. न मे निवारयं अस्थि न मे निवारणमस्ति
छवित्ताणं न विज्जई । छवित्राणं न विद्यते । अहं तु अग्गि सेवामि अहं तु अग्नि सेवे इइ भिक्खू न चिंतए ॥ इति भिक्षुर्न चिन्तयेत् ॥
૭. ઠંડીથી પીડિત થવા છતાં મુનિ એવું ન વિચારે—મારી પાસે ઠંડીનું નિવારણ કરનાર ઘર વગેરે નથી અને છવિત્રાણ (વસ્ત્ર, કામળો વગેરે) પણ નથી, એટલા માટે હું અગ્નિનું सेवन मुलं.
(४) उसिणपरीसहे
(४) उष्णपरीषहः ८. उसिणपरियावेणं
उष्णपरितापेन परिदाहेण तज्जिए । परिदाहेन तर्जितः । प्रिंसु वा परियावेणं ग्रीष्मे वा परितापेन सायं नो परिदेवए ॥ सातं नो परिदेवेत ।।
(४) १५। ५५ ૮. ગરમ ધૂળ વગેરેની પીડા, પરસેવો, મેલ કે તરસની પીડા અથવા ગ્રીષ્મકાલીન સૂર્યના પરિતાપથી અત્યન્ત પીડિત થવા છતાં પણ મુનિ સુખ માટે વિલાપ ન કરેઆકુળવ્યાકુળ ન બને.
९. उण्हाहितत्ते मेहावी उष्णाभितप्तो मेधावी सिणाणं नो वि पत्थए । स्नानं नो अपि प्रार्थयेत् । गायं नो परिसिंचेज्जा गात्रं नो परिषिञ्चेत् न वीएज्जा य अप्पयं ॥ न वीजयेच्चात्मकम् ।।
૯. ગરમીથી સંતપ્ત થવા છતાં પણ મેધાવી? મુનિ સ્નાનની ઈચ્છા ન કરે, શરીરને ભીનું ન કરે, પંખા વડે શરીરને હવા ननाणे.
(५) दंसमसयपरीसहे
(५) दंशमशक परीषहः १०. पुट्ठो य दंसमसएहिं स्पृष्टश्च दंशमशकै:
समरेव महामुणी । सम एव महामुनिः । नागो संगामसीसे वा नाग: संग्रामशीर्षे इव सूरो अभिहणे परं ॥ शूरोऽभिहन्यात् परम् ॥
(५) शमश परीष ૧૦, ડાંસ અને મચ્છરનો ઉપદ્રવ થવા છતાં પણ મહામુનિ સમભાવમાં રહે, ક્રોધ વગેરેનું તેવી જ રીતે દમન કરે જેવી રીતે યુદ્ધમાં આગળના ભાગે રહેલો શૂરવીર" હાથી, બાણોને ન ગણકારતાં શત્રુઓને હણે છે.
११. न संतसे न वारेज्जा न संत्रसेत् न वारयेत्
मणं पि न पओसए । मनो पि न प्रदोषयेत् । उवे हे न हणे पाणे उपेक्षेत न हन्यात् प्राणान् भुंजते मंससोणियं ॥ भुञ्जानान्मांसशोणितम् ॥
૧૧. ભિક્ષુ તે ડાંસ-મચ્છરોથી સનસ્ત ન બને", તેમને દૂર કરે નહીં.૧૭ મનમાં પણ તેમના પ્રત્યે દ્વેષ ન લાવે. માંસ અને રક્ત ખાવા-પીવા છતાં પણ તેમની ઉપેક્ષા કરે ૧૮, પરંતુ तेभने भारे नी १७
(६) अचेलपरीसहे
(६) अचेलपरीषहः १२. परिजुण्णेहिं वत्थेहिं परिजीर्णैर्वस्त्रैः होक्खामि त्ति अचेलए। भविष्यामीत्यचेलकः। अदुवा सचेलए होक्खं अथवा सचेलको भविष्यामि इइ भिक्खू न चिंतए ॥ इति भिक्षुर्न चिन्तयेत् ॥
(६) अथल परीष ૧૨, ‘વસ્ત્ર ફાટી ગયાં છે એટલા માટે હું અચેલ થઈ જઈશ અથવા વસ્ત્ર મળશે તો પાછો હું સચેલ થઈ જઈશ'-મુનિ એવું ન વિચારે. (દીનતા અને હર્ષ બંને પ્રકારના ભાવ ન सावे.)
Jain Education International
www.jainelibrary.org
For Private & Personal Use Only