________________
ઉત્તરઝયણાણિ
'५२
અધ્યયન ૨: શ્લોક ૧-૫
१३. वहपरीसहे, १४. परीषहः, १२.आक्रोशपरीषहः, ८.खी ५५ १७. तृस्पर्श ५२५६ जायणापरीसहे, १५. १३.वधपरीषहः, १४. याचना- ९. या परीष १८.४८८ ५५० अलाभपरीसहे, १६. रोगपरीसहे, परीषहः, १५.अलाभपरीषहः, १८.स.२-५२२४१२ परीष8. २०. अशा परीष १७. तणफासपरीसहे, १८. १६. रोगपरीषहः, १७. २१. मशान परी५६ २२. शन परीष जल्लपरीसहे, १९. तृणस्पर्शपरीषहः, १८.'जल्ल परीषहः, सक्कारपुरकारपरीसहे, २०. १९. सत्कारपुरस्कारपरीषहः, पन्नापरीसहे, २१. अन्नाणपरीसहे, २०.प्रज्ञापरीषहः, २१. २२. दंसणपरीसहे।
अज्ञानपरीषहः, २२. दर्शनपरीषहः।
१. परीसहाणं पविभत्ती परीषहाणां प्रविभक्तिः
कासवेणं पवेइया । काश्यपेन प्रवेदिता। तं भे उदाहरिस्सामि तां भवतामुदाहरिष्यामि आणव्वि सुणेह मे ॥ आनुपूर्व्या श्रृणुत मे ॥
૧, પરીષહોનો જે વિભાગ કશ્યપ-ગોત્રીય ભગવાન મહાવીર વડે પ્રવેદિત કે પ્રરૂપિત છે તે હું જમવાર કહું છું. તું भने सभण..
(१) दिगिछापरीसहे
(१) 'दिगिछा'-परीषहः
(१) सुधा परीपक्ष
२. दिगिंछापरिगए देहे 'दिगिछा' परिगते देहे
तवस्सी भिक्खु थामवं । तपस्वी भिक्षुः स्थामवान् । न छिदे न छिन्दावए न छिन्द्यात् न छेदयेत् न पए न पयावए ॥ न पचेत् न पाचयेत् ।।
૨. દેહમાં સુધા(ભૂખ) વ્યાપ્ત થઈ જતાં તપસ્વી અને પ્રાણવાન ભિક્ષુ ફળ વગેરેનું છેદન ન કરે, ન કરાવે. ન તેમને પકાવે અને પકવાવે.
३. कालीपव्वंगसंकासे कालीपर्वाङ्गसङ्काशः किसे धमणिसंतए । कृशो धमनिसन्ततः । मायण्णे असणपाणस्स मात्रज्ञोऽशनपानयोः अदीणमणसो चरे ॥ अदीनमनाश्चरेत् ।।
૩. શરીરના અંગો ભૂખથી સૂકાઈન કાકજંઘા" નામના ઘાસ જેવાં દુર્બળ થઈ જાય, શરીર કૃશ થઈ જાય, નસોનું ખોખું" માત્ર બાકી રહી જાય તો પણ આહાર-પાણીની મર્યાદા જાણનાર સાધુ અદીનભાવે વિહાર કરે.
(२) पिवासापरीसहे
(२) पिपासापरीषहः
(૨) પિપાસા પરીષહ
४. तओ पुट्ठो पिवासाए ततः स्पृष्टः पिपासया
दोगुंछी लज्जसंजए । जुगुप्सी लज्जासंयतः । सीओदगं न सेविज्जा शीतोदकं न सेवेत वियडस्से सणं चरे ॥ "वियडस्स' एषणां चरेत् ॥
૪. અહિંસક અથવા કરુણાશીલ , લજ્જાવાન, સંયમી સાધુ તરસથી પીડાવા છતાં પણ સચિત્ત પાણીનું સેવન ન કરે, પરંતુ પ્રાસુક જળની એષણા’ કરે.
५. छिन्नावाएस पंथेसु छिनापातेषु पथिषु
आउरे सुपिवासिए । आतुरः सुपिपासितः । परिसुक्कम हे दीणे परिशुष्कमुखोऽदीन: तं तितिक्खे परीसह ॥ तं तितिक्षेत परीषहम् ।।
૫. નિર્જન માર્ગમાં જતી વખતે તરસથી. અત્યન્ત વ્યાકુળ થઈ જવા છતાં, મોટું સૂકાઈ જવા છતાં પણ સાધુ અદીનભાવથી પીપાસા પરીષહ સહન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org