________________
મેડતાના લેખ. નં. ૪૩૧-૪૩ ]
( ૩૦૫)
અવલોને.
v vપ
પ
પ
પ
પ
ww
w
w
,
પ
મ
ર મ
પ
.
પ
પ
પ
પ પ
પ
પ
પ
.
પ
.
પ
છે
vv', ' ...'.v
w w
w
પ્રતિમા છે તેના ઉપર કતરેલે છે. મિ. સ. ૧૬૬૯ ના માઘ સુદિ ૫ શુકવાર, મહારાજાધિરાજ સૂર્યસિંહના રાજ્ય વખતે, ઉપકેશ જ્ઞાતિના લેઢાગાત્રવાળા સં. રાયમલ્લના પુત્ર સં. લાવાકે પાર્શ્વનાથની પ્રતિમા કરાવી. પ્રતિષ્ઠા કરનાર ખરતરગચ્છની આદ્યપક્ષીય એટલે આદિશાખાવાળા જિનસિંહસૂરિના શિષ્ય જિનચંદ્રસૂરિ. . . .
૪૩૬. “સાંડારીપળ” માંના મંદિરમાંથી મળે. મિતિ સં. ૧૬૮૭ ના જયેષ્ટ સુદિ ૧૩ ગુરૂવાર. સં. જસવંતના પુત્ર અચલદાસે વિજયચિંતામણિ નામે પાર્શ્વનાથની પ્રતિમા કરાવી. પ્રતિ. તપાસ ગચ્છના વિજ્યદેવસૂરિ.
૪૩૭. “કડલાજી મંદિર માંથી પ્રાપ્ત. મિતિ સં. ૧૯૮૪ માઘ સુદિ ૧૦ ને સોમવાર. પ્રતિમા કરાવનાર તથા પ્રતિષ્ઠા કરનાર ઉપર પ્રમાણે.
... ૪૩૮. “સાંડારી ળિ” માંથી મળેલે. મિતિ સં. ૧૬૭૭ ની અક્ષયતૃતીયા એટલે વૈશાખ સુદિ ૩ શનિવાર. મેડતાની રહેનારીસા લાષાની સ્ત્રી સરૂપદેએ મુનિસુવ્રતની પ્રતિમા કરાવી, પ્રતિ. જહાંગીર બાદશાહે જેમને મહાતપાનું બિરૂદ આપ્યું તે વિજયદેવસૂરિ..
૪૩૯. આ લેખ નવા મંદિરમાં આવેલી કષભદેવની પ્રતિમાની નીચે ચરણ ચેકી ઉપર કોતરેલે છે. ભાવાર્થ ઉપર આપી દેવામાં મળ્યા છે.
. . . ૪૪૦. મહાવીરના મંદિરમાંથી મળે. મિતિ નં. ૩૩૮ પ્રમાણે. મેડતાના રહેવાશી ઓસવાલ જ્ઞાતિના સમદડિયા ગોત્રવાળા સા. માનાના પુત્ર સા. રામાકે મુનિસુવ્રતની મૂતિ બનાવી પ્ર. વિજયદેવસૂરિ.
૪૪૧. આ પણ એજ મંદિરમાં. સં. ૧૬પ૩ના વૈશાખ શુદિ ૪ બુધવારના દિવસે ગાદહીઆ ગેત્રવાળા સં. હિાસાના પુત્ર પદમણીએ શાંતિનાથની પ્રતિમા કરાવી. પ્ર. તપાગચ્છીય વિજયસેનસૂરિ તેને પં વિજયસુંદરગણિ પ્રણામ કરે છે.
૩૯
૭૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org