________________
પ્રાચીનજનલેખસંગ્રહ. ( ૩૦૪ ) [ ચિત્તાના લેખ. નં. ૪૩૧--૪૩
'
"
આદિક દેશોમાં પણ તેમણે અમારી એટલે જીવદયા પ્રવર્તાવી હતી. જહાંગીર બાદશાહે તેમને · યુગ પ્રધાન ” ની પી સમપી હતી. ત્યારબાદ પ્રસ્તુત પ્રતિષ્ઠા કરનાર જિનરાજસૂરિના સંબંધમાં લખવામાં આવ્યુ છે કે તેમને અખિકા દેવિએ વર આપ્યા હતા. સંઘવી શીવજીએ કરાવેલા શત્રુંજયના અષ્ટમ ઉદ્ધારની તેમણે પ્રતિષ્ઠા કરી હતી. ભાણવડનગરમાં પાર્શ્વનાથની પ્રતિમાની સ્થાપના કરી હતી. તેઓ જાતે આહિત્ય (હાલમાં જેને ખથરા કહે છે) વશ એટલે ગેાત્રના હતા અને તેમના પિતાનું નામ ધર્મસી તથા માતાનું નામ ધારલદે હતુ.
6
આ આચાર્યાંના સંબંધમાં લખેલી ટુકીકતને, શત્રુજય પર્વતના ચૌમુખજીની ટુ‘કમાંના લેખાની ( જુએ, ઉપર લેખ નં. ૧૭ થી ૨૦ તથા તેમનુ અવલાકન ) તથા ખરતરગચ્છ પટ્ટાવલી ' ની પણ પૂરેપૂરી પુષ્ટિ મળેલી છે. ક્ષમાકલ્યાણકગણ પેાતાની પટ્ટાવલીમાં આ સં. આસકરણની પ્રતિષ્ઠાનો પણ ઉલ્લેખ કરે છે. યથા
:
' तथा पुनर्मेडताख्ये नगरे गणधरचोपडागोत्रीय संघपतिश्री आसकरणसाह कारित चैत्याधिष्ठायक श्रीशान्तिनाथप्रतिष्ठा निर्मिता । ' ૪૩૫. આ લેખ ‘ લોઢાંા મ`દિર ' માં જે ચિ'તામણિ પાર્શ્વનાથની ના અથ લઈ ઉપર પ્રમાણે વિચાર્ ખાંધ્યા છે, પરંતુ તે સ્પષ્ટ ભ્રાંતિ છે. શત્રુંજયના લેખામાં કબિલ ' નહિ પણ ‘ કઠિન ’પાઠેજ સ્પષ્ટ રીતે લખેલા છે. તેમજ અન્યાન્ય ઐતિહાસિક ઉલ્લેખેાથી પણ તેજ બાબત સત્ય કરે છે, કાબુલમાં કાઇએ ‘ વિહાર ' એટલે જૈનમંદિર બાંધ્યું હોય તેને દાખલા જૈનસાહિત્યમાં હજી સુધી મારી નજરે આવ્યા નથી. કાશ્મીરમાં જૈનયતિના માટે મુસાફરી કરવી તે ઘણુ ંજ કિન કામ હાવાથી અને જિનસિંહ એક વખતે અકબરની સાથે ત્યાં બહુ પરિશ્રમ સહન કરીને ગએલા હૈાવાથી તેમનું આ કામ ખાસ શિલાલેખમાં તેધવા જેવું ગાયું છે. તપાગચ્છના હીરવિજયસૂરિના સાધુ મહેાપાધ્યાય શાંતિચંદ્રજી પણ એક વખતે ઘણા ત્રાસ સહન કરી અકબરની સાથે એ પહાડી મુલ્કમાં ગયા હતા જેને ઉલ્લેખ ઘણું ઠેકાણે કરેલા જોવામાં આવે છે,
Jain Education International
૭૧૪
For Private & Personal Use Only
www.jainelibrary.org