SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ ચિત્તાડના લેખ. ૨, ૪૩૧-૪૩ ] ( ૩૦૧ ) અવલાકન અહીં છાપવામાં આવ્યા છે. કહેવાની જરૂર નથી કે આ લેખ પણુ બીજા લેખાની માફ્ક શ્રીયુત્ ભાંડારકર મહાશયેજ મેકલી આપ્યા હતા. આ લેખમાંના પહેલાંના ત્રણ લેખે, જેને ત્યાંના લેાકે નવું મ`દિર ' કહે છે તેમાંની પ્રતિમાઓ ઉપરના છે. હકીકત સ્પષ્ટ છે. સાર–રૂપ ટાંચણુ નીચે પ્રમાણે છે. * ૪૩૧. સાલ ૧૯૧૧. બૃહત્ખરતરગચ્છના આચાય જિનમાર્ણકયના સમયમાં, શ્રીમાલ જાતિના પાપડ ગોત્રવાળા જીવરાજે પા નાથના પરિગૃહ ( પરિકર ) કરાવ્યે. લેખમાં છેવટનુ વાક્ય મ્હારી પાસેની નોંધમાં શક્તિ છે, પરંતુ ખાબૂ પૂ. નાહારના સંગ્રહમાં ધર્મપુર ગળિના પ્રતિષ્ઠિત, શુક્ર્મ મન્ત્રતુ આ પ્રમાણે આપ્યુ છે, તે પ્રમાણે ધર્મસુંદર ગણિએ ઉકત પરિકરની પ્રતિષ્ઠા કરી, એમ નિશ્ચિત થાય છે. ૪૩૨. મિતિ ૧૫૬૯ ના માઘ સુદ્ધિ ૧૩, સ્ત‘ભતીથ ( ખ’ભાત ) ના એસવાલ જ્ઞાતિના સા. જીરાકે પોતાના કુટુંબ સાથે ( નામે આપ્યાં છે) પિતાના વચનથી, સુમતિનાથની પ્રતિમા કરાવી, પ્રતિષ્ઠા કરનાર તપાગચ્છના સુમતિસાધુસૂરિના પટ્ટધર હેમવિમલસૂરિ સાથે મહેાપાધ્યાય અન’તહુ સગણિ વિગેરે શિષ્ય પરિવાર હતા. ૪૩૩. મિતિ સ. ૧૫૦૭ ના ફ઼ા. વ. ૩ બુધવાર. એસવાલ જાતિના વડુરા ( વે’રા ) હિમતિએ પિતાના કલ્યાણાર્થે શાંતિનાથની પ્રતિમા કરાવી. ખરતરગચ્છના જિનભદ્રસૂરિના શિષ્ય જિનસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી. ૪૩૪. આ લેખ ‘ ચાપડાં મદિર ’ જેને કહેવામાં આવે છે તેમાંની પ્રતિમા ઉપર કેાતરેલા છે. આ પછી, નં. ૪૩૯ અને નં. ૪૪૩ ના લેખા પણુ આ લેખને પૂરેપૂરા મળતા છે તેથી ત્રણેને સાર આ પ્રમાણે છે:-- આ બધા લેખાના સ્થળ માટે મ્હારી પાસે ચાક્કસ તેાંધ નથી. લેખાની નકલ. જે હી મળી છે તેમની ઉપર સ્થળ-નેધ આપી છે ખરી પરંતુ તે યુ′′જ ગાબડાળી અને ખાડીયાળી છે, તેની સ્થળ સંબધે ભ્રાંતિ ૪ ગાય તે તે સંકેત છે. Jain Education International ૭૧૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy