________________
પ્રાચીન જૈનલેખસંગ્રહ,
(૩૨)
કાળાગરાનો લેખ. ન. ૪૨૧-૪૩
-~~-~-~~~-~~-~-~~-~
મિતિ સં. ૧૯૭૭ ના રેષ્ઠ વદિ ૫ ગુરૂવાર. તે વખતે બાદશાહ જહાંગીર રાજ્ય કરતે હતે. શાહજાદા શાહજહાંનું નામ પણ આપેલું છે. ઓસવાલ જ્ઞાતિને ગણધર ચોપડા ગોત્રવાળા સંઘવી આસકરણે પિતે બનાવેલા મમ્માણ (સંગેમર્મર) ના પથ્થરના સુંદર વિહારમાં (મદિર) શાંતિનાથ તીર્થકરની મૂર્તિની સ્થાપના કરી જેની પ્રતિષ્ઠા બૃહત્નરતર ગચ્છના આચાર્ય જિનરાજસૂરિએ કરી. તેમની સાથે તેમના ઉત્તરાધિકારી જિનસાગરસૂરિ વિગેરે શિષ્ય પરિવાર પણ હતે. સૂત્રધારનું નામ સુજા હતું.
લેખોમાં સં. આસકરણના પૂર્વજો અને કુટુંબિએનાં જે નામે આપ્યાં છે તેમને વંશવૃક્ષ નીચે પ્રમાણે બને છે
એસવંશ-ગણધર ચેપડા ગોત્ર સંઘવી નગાય-ભાર્યા નયણદે.
સંગ્રામ–ભાવ તેલી.
માલા-ભા. માલ્હણદે. દેકા –ભા. દેવલદે,
મેઘા. કેઝા
રતન, કચરા–ભા. કઉડિમદે તથા ચતુરંગદે
ચાંપસી
અમરસી,-ભાઇ અમરાદે,
સં. આસકરણ -ભા. અજાઈબદે. અમીપાલ,-ભા. અપૂરવદે.
પૂરચંદ.
ગરીબદાસ,
ઝાષભદાસ. સૂરદાસ..
૭૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org