________________
લેખ. નં. ૪૨૪-૨૫ ]
(૨૯૫)
અવેલેકન.
(ઠાકુર) થાય તે જો આ “વાલિગ” (?) લઈ લે અથવા “કુહાડુ” (?) લઈ લે તેને ગધેડે ચઢવાની ગાળ આપવામાં આવી છે. '
આ લેખમાં લખ્યા પ્રમાણે એ ગામનું મૂળ નામ ખેડ (સંસ્કૃત ટ) હતું. તથા તે મંદિર પણ મૂળ મહાવીરનું હતું. પણ હાલમાં શાંતિનાથનું કહેવાય છે.
. (૨૪) આ લેખ મારવાડના પાલડી નામના ગામને છે. એની મિતિ સંવત્ ૧૨૪૯ ના માઘ સુદિ ૧૦ ગુરૂવારની છે. તે વખતે મહારાજાધિરાજ કેહણુદેવ નટુલ (નાલ) ને રાજા હતા. અને તેને પુત્ર
સિંહ (જ્યાંથી આ લેખ પ્રાપ્ત થયે છે ત્યાને?) અધિકાર ચલાવતું હતું. તે વખતે, તેને મહામાત્ય વાહણ અને મહં. સૂમદેવના પુત્ર રાજદેવે મહાવીરદેવને પાટાલી()માંથી ૧ ક [ — ] ભેટ આપવાની કબુલાત આપી.
(૪૫) આ લેખ મારવાડનાજ વધીણ નામના ગામમાંથી મળે છે. આમાં સંવત્ ૧૩૫૯ ના વૈશાખ શુદિ ૧૦ શનિવારના દિવસે, નાડેલ પ્રદેશમાં આવેલા વાઘસીણ (હાલમાં વધીણ) ગામમાં મહારાજ સામંતસિંહદેવના રાજ્ય સમયમાં, વાઘસણ અને ધુળિયા ગામના રહેવાસી કેટલાક સેલકીઓએ શાંતિનાથદેવના યાત્રોત્સવ નિમિત્તે એવું દાન કર્યું કે, ઉક્ત બને ગામના દરેક અહટ્ટ પ્રતિ ૪ સેઈ તથા દરેક ઢીંબડા પ્રતિ ૨ સેઈ ગેધુમ એટલે ગહું પ્રતિવર્ષ આપવાં. દાતાઓનાં નામે આ પ્રકારે છે– વાઘસણ ગામના સોલંકી ષાભટ પુત્ર રજનૃ.
,, ગાગદેવ ,, આંગદ અને માંડલિક. , સીમાલ , કુંતા અને ધારા. , માલા , મહેણ, ત્રિભુવણ અને પદા.
હરપાલ. t, ધૂમણ
૭૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org