SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીનજીનલેખસ‘ગ્રહ. ( ૨૯ ) પટીયાયત્ શિંગ સીદ્ધા. ધુલિયા ગામના——સાલ કી જયંણુસીહ પુત્ર જયતમાલ. મ‘ડિલક. કાળાગરાનો લેખ. ન. ૪૨ ,, (૪ર૬ ) એક સિરાહીરાજ્યના વાસા નામના ગામથી એ માઇલ ઉપર નામાવશેષ થએલુ કાળાગરા નામનું ગામ હતું ત્યાંથી આ લેખ પ્રાપ્ત થયેા છે. લેખની ૧૪ ૫કિતઓ ઉપલબ્ધ છે તેમાં પ્રથમ પાંચ તથા ૧૧ અને ૧૨ એમ ૭ ૫કિતએ અખડ છે. બાકીના ઘણાખશે ભાગ અડિત થઇ ગયા છે. લેખની મિતિ સ. ૧૩૦૦ ના જ્યેષ્ટ સુદિ ૧૦ સોમવારની છે. તે વખતે ચદ્રાવતી ( આબૂની નીચેનુ' નષ્ટ થએલુ પુરાતન સ્થાન) માં મહારાજાધિરાજ આલ્હણસિંહ રાજ્ય કરતા હતા અને તેનુ પ્રધાનપણું મહ.... ખેતા કરતા હતા. પછીની હકીકત નષ્ટ થઈ ગઈ છે પરંતુ એટલુ જણાય છે, કે, મહ: શ્વેતાએ, કલાગરગામમાં પાર્શ્વનાથદેવ માટે કાંઇક ભેટ આપવા માટે આ શાસન લખી આપ્યું હતું. આ લેખમાં જણાવેલા રાજા આલ્હેણુ કયા વશના હતા તે હજી ચે!ક્કસ જાણી શકાયું નથી. પતિ ગારીશકર હીરાચંદ ઓઝા પેાતાના સારોદી રાજ્ય જાફાંતદ્દાસ નામના હિંદી પુસ્તકમાં (જુએ પૃષ્ટ ૧૫૪ ની નોટ ) લખે છે કે “ સિરાહી રાજ્યના વાસાગામથી બે માઈલ ઉપર કાળાગા કરીને એક ગામ હતું, જેનાહાલમાં કાંઈ પણ અ‘શ વિદ્યમાન નથી, પર‘તુ ત્યાંથી એક શિલાલેખ વિ. સ. ૧૩૦૦ ( ઇ. સ. ૧૨૪૩) ને મળ્યા છે જેમાં ચંદ્રાવતીના મહારાજાધિરાજ આલ્યુસિંહનુ. નામ છે. એ આલ્યુસિ’હું ક્યા વશના હતા એ બાબતમાં તે શિલાલેખમાં કાંઇ પણ લખ્યું નથી. આવી સ્થિતિમાં એજ અનુમાન યઈ શકે છે ચાલુક્ય શબ્દના અપભ્રંશ છે. * * * આ સાલકી ’તે રાજપુત્ર ( રજપૂત ) Jain Education International 90 For Private & Personal Use Only > www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy