________________
ખુડાળાને લેખ. ન’. ૪૦૨ ] (૨૮૫)
અવલાકન.
संवत् १२४३ मार्ग वदि ५ सोमे श्रे० रामदेवपुत्र श्री० नवघरेण તહસ્ય............મોક્ષાર્થે || ૨ || ૨ ||
( ૩૦૨ )
આ લેખ શ્રી ભાંડારકરની નોંધમાંથી લેવામાં આવ્યા છે. પરંતુ તેનું સ્થળ વિગેરે તે નોંધમાં સ્પષ્ટ રીતે લખેલું ન હેાવાથી તે અજ્ઞાત છે. ભીન્નમાલના બીજા લેખા ભેગા આ પણ લખેલે હાવાથી ત્યાંનાજ કાઈ જૈન મદિરના લેખ હાય તેમ જણાય છે.
'
લેખની એક'દર ૧૭ ૫ક્તિઓ છે તેમાં પ્રાર’ભમાં ત્રણ શ્લેાકેા છે અને બાકી બધા ભાગ ગદ્યમાં છે. પહેલા એ શ્લેકેમાં મહાવીર દેવની સ્તુતિ છે અને જણાવ્યુ` છે કે પૂર્વે આ શ્રીમાલ× નામના નગરમાં મહાવીર દેવ સ્વય' આવ્યા હતા. ત્રીજા ક્ષેાકમાં થારાપદ્રગચ્છના આચાર્ય પૂર્ણચંદ્રનુ નામ છે કે જેમના ઉપદેશથી પ્રસ્તુત લેખમાં જણાવેલુ દાન કરવામાં આવ્યુ હતું. આના પછી આ લેખ કરવાને દિવસ કે જે ૮ સંવત ૧૩૩૩ ના આધિન સુદિ ૧૪ સોમવાર ’ છે, તે આપ્યા છે. પછી જણાવવામાં આવ્યુ છે કે—ઉકત દિવસે જ્યારે શ્રી શ્રીમાલનગરમાં મહારાજ કુલ શ્રી ચાચિગદેવ રાજ્ય કર્તા હતા અને તેમના નિમેલા મહ`. ગસિંહ પચકુલ હતા તે સમયે શ્રીમાલ પ્રાંતના વહિવટ કર્તા ( વહિવટદાર ) નંગમ જાતિના કાયસ્થ મહુત્તમ શુભટે અને ચેટક કર્મસીહે પોતાના કલ્યાણાર્થે, આસા માસની યાત્રાના મહેાત્સવ માટે તથા આસા સુદિ ૧૪ ના દિવસે મહાવીર દેવની પૂજા ભણાવા અથે, ગામના પંચ અને અધિકારીએ પાસેથી માંડવીની જકાતમાંથી પ્રતિવર્ષ ૧૩ ક્રૂમ્સ અને સાત વિશેષક ઉત મંદિરમાં દેવદાન તરીકે આપવાનો ઠરાવ કરાબ્યા. છેવટે, આ લેખ
× શ્રીમાલને ભિનમાલ પણ કહેવામાં આવે છે અને વમાનમાં એજ નામે તે શહેર પ્રસિદ્ધ શ્રીમાલ ' ઋતિની ઉત્પત્તિ આજ સ્થાનમાં થઈ છે.
છે,
Jain Education International
૬૯૫
For Private & Personal Use Only
www.jainelibrary.org