________________
અવાકન.
જ્યાં આગળ જય નામના ચક્રવતી, રામ ખલદેવ, લક્ષ્મણ વાસુદેવ, અને જરાસ'ધ પ્રતિવાસુદેવ આદિ મ્હોટા સમ્રાટા થયા હતા. શ્રેણિક રાજાએ મહાવીરદેવ પાસે જ્યાં જૈનધર્મનું શ્રવણ કર્યુ હતુ. જૈનમદિરાથી શાલતા એવા વિપુલ અને વૈભાર નામના બે પર્વત જેની પૂર્વ અને પશ્ચિમમાં શોભી રહ્યા છે. આવા મહત્ત્વવાળા આ તીની પ્રશ’સા કાણુ નહિ કરે ?
રાજગૃહને લેખ. ન. ૩૮૦ ]
( ૨૭૭ )
પછીના ગદ્યભાગમાં, તે વખતના રાજ્યકર્તા અને રાજગૃહના અધિકારીનાં નામ આપ્યાં છે. તેમાં, સાહિપેરાજ તા સુરત્રાણ ( બાદ. શાહ ) અને તેને નીમેલે મિલકવયે નામના મગધના મડલેશ્વર ( સૂએ ), તથા' ણુાસદરદીન નામને ત્યાંના કોઇ સ્થાનિક અધિકારી હતા. * જાણવા જેવી ખાખત એ છે કે આ છેલ્લા મનુષ્ય પ્રસ્તુત કામાં ( મદિર અધાવવામાં) “ખાસ સાહાચ્ય આપ્યુ હતુ.
આ ક્શન પછી આપેલા પાંચમા ક્લાકથી ૧૩ મા સુધીમાં મરિ નિર્માતાના વ'શ અને !&'ખનું વર્ણન આપ્યું છે. મંત્રી દલીયના વ’શમાં સહજપાલ નામે એક પ્રખ્યાત પુરૂષ થયા. તેને પુત્ર તિહુણુપાલ, અને તિહુપાલના રહ્યા નામે પુત્ર થયા. આ રાહાના પુત્ર ઠકકુર મડન થયેા. તેને થિરદેવી નામે સુશીલ ગૃહિણી હતી. આ મંડ નને નીચે પ્રમાણે પાંચ પુત્રો અને પાત્રો વિગેરે થયાં.
C
C
* આ સાહિયેરેજ તે તુલખવ શને દિલ્લીના કાજરશાહ બાદશાહ છે. તે ઈ. સ. ૧૩૫૧ માં ગાદિએ આવ્યા હતા અને એક ંદર છ 5 વ રાજ્ય કરી ૧૩૮૮ ઈ. સ. માં મૃત્યુ પામ્યા હતા. તવારિખામાં જણાવ્યા પ્રમાણે તો બગાલ અને બિહાર ઉપર તેને પૂણ કાછુ થયે! હાય તેમ જણાતું નથી (જીએ ો. સ. સરવેલારે રચિત ‘હિંદુસ્થાનના અયીવાન રૂતિહાસ, માન્ય ૧ સા રૃ. ૧૬-૪) પરંતુ આ લેખકે જેની મિતિ ઈ. સ. ૧૩૫૫ (વિ. સં ૧૪૧૨+૫૭)ની છે,પ્રમાણે તે તેની તે વખતે બિહાર ઉપર સત્તા જામેલી હતી એમ સ્પષ્ટ જણાય છે. મલિકવયા અને ણુાસદુરદીન ( નસીઽદ્દીન ?)ના નામા તવારિખામાં જડી આવતાં નથી,
Jain Education International
૬૮૭
For Private & Personal Use Only
www.jainelibrary.org