________________
પ્રાચીનનલેખસ ગ્રહું.
સહદેવ.
( ૨૭૮ )
હેર મ`ડન ( આ થિરદેવી !.
કામદેવ. સહરાજ.
૧ રતની.
Jain Education International
[ રાજગૃહને લેખ. ન. ૩૮૦
પહેરાજ ઉર
૨ વીધી.
ધનસિ‘હાદિ
વચ્છરાજ. એસ્ટ્રિયા
દેવરાજ. ગેસ્ટ્રિયા
૧ રાજી. ૨ પદ્મિની,
ધર્મસિ’હ
ગુણરાજ
ષીમરાજ, પસિંહ. ઘસિહ, ચાચ્છારી
ઠકકુર મડનના છેલ્લા અને પુત્રાએ આ મદિર ાવ્યું હતું. તથા તેમણે પૂર્વ દેશમાં જૈનધર્મની પ્રગતિ કરવા માટે યથાયોગ્ય પ્રયત્ન કર્યાં હતા.
આ પછીના ભાગમાં પ્રતિષ્ઠાકર્તા યતિવરની વ‘શાવલી આપવામાં આવી છે. અ`તિમ તીર્થંકર મહાવીર દેવના સિદ્ધાન્ત-શાસ્રના રચયિતા સુધમ નામે ગણધર થયા જેએ પ્રથમ યુગપ્રધાન હતા. તેમના વ‘શમાં દેશપૂર્વના જ્ઞાતા વાસ્વામી આચાર્ય થયા કે જેમનાથી વજાશાખાની શરૂઆત થઈ. તે વાશાખાના ચાંદ્ર નામના ફુલમાં ઉદ્દાતનસૂરિ થયા. તેમની પાટે વદ્ધમાન આચાય થયા. આ વ માનસૂરિ બાદ સુપ્રસિદ્ધ જિનેશ્વર નામે આચાય થયા, જેમણે ‘ ખરતર ' બિરૂદ પ્રાપ્ત કર્યું, અને પછી તેમના શિષ્ય સમુદાય પણ એ નામે પ્રસિદ્ધિ પામ્યા, તેમના શિષ્ય જિનચંદ્ન થયા જેમણે ‘ સવેગરગશાલા ' નામના ગ્રંથ મનાવ્યા. તેમના શિષ્ય અભયદેવસૂરિ થયા. તેમણે મત્રાક્ષાના પ્રભાવથી જમીનમાંથી ‘ પાર્શ્વનાથ ’ની પ્રતિમા પ્રકટ કરી અને સ્થાનાંગ આદિ ૯ અગા ( આમે ) ઉપર વિવરણા લખ્યાં. તેમના પછી
'
,
૬૮૮
For Private & Personal Use Only
www.jainelibrary.org