SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન”નલેખસ ગ્રહ, ( ૧૯૩ ) ,, મુખ્ય મ ંદિરના દરેક મુખમડપની બાજુએ એક “ માદર’ મંદિર છે, અને દરેક સભામંડપની સામે ખુટરા મન્દર નાનુ` મંદિર છે. આવુ નામ આપવાનું કારણ એ છે કે સભામંડપાનાં મધ્ય 'િદુઓમાંથી દોરેલી લીટીઓથી બનેલા ખુણા અગર “ નાસ¥ા ” ઉપર તે આવેલ છે. આ ચાર મંદિરની આજુબાજુએ ચાર ઘુમ્મટાના સમૂહે છે જે લગભગ ૪૨૦ સ્તંભા ઉપર રહેલા છે. દરેક ચારના સમૂહની મધ્યના ઘુમ્મટ ત્રણ માળ ઊંચા છે અને એજ સમૂહના બીજા ઘુમ્મટોથી ઉચા જાય છે. આવા મધ્યના ધુમ્મટામાંને એક જે મુખ્યદ્વારની સામે છે તેને અંદર અને ઉપર એમ એવડે ઘુમ્મટ છે જેને આધાર ૧૬ સ્તંભે ઉપર રહેલા છે. મુખ્ય મંદિરની ચારે બાજુએ અનેક દેવકુલિકાઓ છે. જેમાં દરેકને પીરામીડના આકારનું છાપરૂ છે પણ આંતરા કરવા માટે ભીંત નથી, તેમાં ૧૬ મા સૈકાના પૂર્વાધમાં અનેલા લેખ છે જેમાં પાટણ, ખંભાત વિગેરે સ્થળાના જાત્રાળુઓ જેમાંના ઘણા ખરા ઓસવાળ છે તેમણે અંધાવેલી દેવકુલિકાઓ વિષેની હકીકત આવેલી છે, રાણપુર દેવાલય નિહાળવાથી મગજ ઉપર જે અસર થાય તે સર સ ક્રગ્યુસને નીચે પ્રમાણે વણુ વી છે: - “ આ રતભાના વનના અંદરના ભાગ જોવાથી જે દેખાવ દ્રષ્ટિગેાચર થાય છે તે તેના એક મંડપના દૃશ્ય (વુડકટ ન. ૧૩૪) ઉપરથી જણાય છે; પરંતુ સ્તંભેાની આવી ગેાઠવણીથી અજવાળાના આડકતરા માતે લીધે તથા અજવાળુ આવવાનાં દ્વારાની રચનાને લીધે ગમે તેવા દૃશ્યમાં પણ એ ચિતાર બરાબર ઉતારી શકાય તેમ નથી. વળી, તીર્થંકરાની પ્રતિમાઓ વાળી દેવકુલિકાઓની સંખ્યા ઉપરથી પણ આશ્રય લાગે છે. મધ્યમાં આવેલાં ખાર દેવ ગૃહે ઉપરાંત અંદરના ભાગની આજુ બાજુએ આવેલી ૮૬ દેવકુલિકાઓ છે અને તેમનાં મુખભાગા ઉપર કેતરકામ કાઢેલાં છે. ર રાણપુરના એ દેવાલયને બાહ્ય દેખાવ વુડકટન, ૧૩પ ઉપરથી જોઈ શકાય તેમ છે. આ દેવાલયનું ભેાંયતળીયું ઉંચુ હેવાને લીધે તથા મુખ્ય ઘુમ્મટાની વધારે ઉંચાઇને લીધે એક મહાન જૈન દેવાલયને ખરાખર દેખાવ *. હીસ્ટરી ઓફ ઇડીઅન ઍન્ડ ઇસ્ટર્ન આકચર નામના પુસ્તકમાં ફર્ગ્યુસને પા. ૨૪૦ ઉપર આપેલા પ્લાન બરાબર નથી. અહીં આપેલે નકરોડ ખર અને વિશ્વાસ રાખવા લાયક છે. v Jain Education International [ રાણપુર અગર માટુ . અગર ca For Private & Personal Use Only ... www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy