________________
પ્રાચીનનલેખસ’ગ્રહ,
( ૧૩૩ )
( આણુ પર્વત
તે લેખમાં જ પાછળથી કાંઈ ફેરફાર કરવાના હાય છે તે આવી રીતે મૂળ લખેલા ઉપર ખીજું લખાણ કરાય છે. (૧૦૮-૦૯ )
નખર ૩૭ અને ૩૮ ની દેવકુલિકાઓ ઉપર લાંખી લાંખી ખચ્ચે પતિઓમાં કેાતરેલા છે.
આ અને લેખા એકજ પ્રકારના છે. પ્રારંભમાં સવત્ પુરતા ભાગ ગદ્યમાં છે અને બાકીનાં ૪-૪ પદ્યો છે. જેમાનાં ત્રણ પદ્યો તે એકનાં એકજ છે અને અતિમ પદ્ય અનેમાં જુદા જુદા પ્રકારનું છે. ભાવાર્થ આ પ્રમાણે છે:--
શ્રીષ ડેરકગચ્છીય શ્રીયશે ભદ્રસૂરીની શિષ્યસતતિમાં શ્રીશાંતિસૂરી થયા. તેમના ચરણ કમલમાં ભ્રમર સમાન મત્રી શ્રીઉદયસિ‘હુ થયેા, જે વિપુલ ધનનું દાન કરવાથી તે દાનવીર, ગિરનાર વિગેરે તીથોની મહાન આડખર સાથે યાત્રા વગેરે ધર્મત્યા કરવાથી ધર્મવીર અને રાજા-મહારાજાઓનુ પણ માન મર્દન કરવાથી યુદ્ધવીર--એમ ત્રિવિધવીર ચૂડામણી કહેવાતા હતા. તેના પુત્ર યશે વીર જે ‘ કવિન્દ્રમન્યુ ' ના બિરૂદ ધરાવે છે અને જેને સરસ્વતી અને લક્ષ્મીએ એકીસાથે અંગીકાર કર્યાં છે અર્થાત્ જે ઉત્તમ વિદ્વાન્ હાઈ મહાન્ ઐશ્વર્યવાન્ છે, તેણે પોતાના પિતાના પુણ્યાર્થે સુમતિનાથ તીર્થંકરની પ્રતિમાયુકત અને માતાના શ્રેયાથે' પદ્મપ્રભખિ'અયુક્ત આ એ દેવકુલિકાઓ કરાવી છે.
આ અને લેખે
આ મંત્રી યશે વીર, જાવાલીપુરના ચાહમાન રાજા ઉદયસિહના પ્રધાન હતા. એ મહુશ્રુત વિદ્વાન્ અને રાજનીતિનિપુણુ મહામાત્ય હતા. મહામાત્ય વસ્તુપાલ અને તેજપાલની સાથે આની ગાઢમૈત્રી હતી. તેજપાલના બનાવેલા આ નેમિનાથ ચૈત્યના શિલ્પકામમાં એણે કેટલાક દોષષ બતાવ્યા હતા. જિનહગણિરચિત વસ્તુપાહ રિત્ર માં આના સંબંધમાં કેટલુંક વર્ણન કરેલુ છે.
( ૧૨૦–૧૧૧ )
આ મંદિરના મૂળ ગભારાના ખારણાની અને બાજુએ–રંગ
Jain Education International
૫૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org