________________
ઉપરના લેખા, ન, ૫૩
( ૯૩ )
અવલાકન,
આ ( ગિરનાર વાળા ) લેખને ( ઉપર લિખિત )... મહાક લના મંદિરના નવા લેખ ઉદયનવરા સંબંધમાં પૂણ પુષ્ટિ આપે છે, અને પદ્મસિહના દેહાંત સ. ૧૩૦૫ પહેલાં થયાનું સૂચવે છે. કાંટેલાના લેખમાં સ્પષ્ટાક્ષરે ચાહડ પાડે છે તેથી અત્ર મૂલમાં તેમજ હશે એમ અનુમાનાય છે.
( લે. ૬ ) પદ્મસિંહુના અત્ર ( કાંટેલા વાળા લેખમાં ) ત્રણ પુત્રા ગણાવ્યા છે, પરંતુ ગિરનાર ઉપર હાથીપગલે જવાના માર્ગ ઉપર ડાબી બાજુએ એક દક્ષિણાભિમુખ મદિરમાં લેખ છે, તેમાં આ વંશનું વિસ્તારથી વન છે, તેમાં ચાર પુત્રા ગણાવ્યા છે. તેથી એ લેખ જેને મૂલમાં સંવત્ નથી તે કાંટેલા લેખ સમય પછી એટલે સ. ૧૩૨૦ પછીના હેાવાનું અનુમાની શકાય. એ લેખ ઘણું! ધસાઈ ગયા છે. તેથી કેટલાક ઉપયેગી વૃત્તાંત નષ્ટ થયેા છે. ( એનુ ઇંગ્લિશ ભાષાંતર બહુ ભલ ભરેતુ છે. ) એ લેખ ઉપરથી ઉદયન વંશ સબંધમાં નીચે પ્રમાણે ગમ્ય થાય છે.
ચાડ (?) ને સાત પુત્ર હતા-( ૧ ) કુમારસિંહ, જે કુમારપાલને કાગારાધિકારી (કારી ) તે. ( ૨ ) જગતસિંહ ( ૩ ) પદ્મસિદ્ધ ( ૪ ) જયંત ( ૫ ) પાતાક ( ૬ ) ધીણિગ ( ૭ ) (નામ અસ્પષ્ટ છે). પ્રસ્તુત લેખના ૮ માં શ્લોકમાં ( ૩ ) પદ્મસિંહને બિ... ( ખી ? ) દેવીથી ( ૧) મહસિંહ ( ૨ ) સામંતસિંહ. ( મુદ્રિત લેખમાં સમરસિંહ છે. ) ( ૩) સક્ષક્ષ અને ( ૪ ) તેજ એ ચાર પુત્ર અને સૂમલાદિ બે પુત્રી હતી એમ લખ્યું છે. અને બિ ( ખી ) દેવી એ પૃથિદેવીને સ્થલે પાકના ભ્રમ જણાય છે.
સલક્ષ ( પ્રા. સલખણ ) (કાંટેલા વાળા).... લેખથી જણાય છે કે શ્રીવીસલ દેવે પ્રથમ તેને સારાષ્ટ્ર ( કાઠિયાવાડના મેાટે ભાગ ) ને અધિકારી કર્યાં હતા અને પછી લાટ ( ભરૂચ આદિ ) દેશને અધિકારી બનાવ્યા હતા, જ્યાં તેના દેહાંત થયા હતા. ( જે મહાકાલ લેખના એટલે સ, ૧૩૨૭ પૂ થયેલો.) સપ્તમ બ્લેકના ભાવ જોડે સરખાવે—કીર્તિકામુદી. ૪-૧૯ स्वामिना सत्प्रसादेन पाणिर्यद्यपि मुद्रित: ।
( આ ગિરનારવાળા )..... સ. ૧૩૦૫ ના લેખમાં સલખસિ હને મહામાત્ય લખ્યા છે. તે... ( કાંટેલાના) સ. ૧૭૨૦ ના લેખમાં સુરાષ્ટ્રાધિકારી લખ્યું
Jain Education International
૫૦૧
For Private & Personal Use Only
www.jainelibrary.org