________________
પ્રાચીનજનલેખસંગ્રહ,
(૯૨ )
[ગિરનાર પર્વત
તેમાં જય ને મલવાથી તેણે કુમારપાલના વિરોધીને આશ્રય લીધેલ. એવું દુશ્ચરિત કેઇ પણ ઉદયન પુત્રમાં સંભવી શકતું નથી. તેથી અત્ર પ્ર. ચિ. નો લેખ બે ભિન્ન ચાહડ એક માની લેવાના ભ્રમથી થયો છે. તત્ર વાહડને “ સદ્ધરાગટ્ય પ્રતિવનપુત્રઃ” લખે છે. તે (Godson ) પદવી માલવીય રાજકુમાર ચાહડની સંભવી શકે.
ભિલસા કને ઉદયપુરના એક મંદિરના લેખમાં સં. ૧૨ રર માં ઠકકુર ચાહે રંગારિકા (ભુકિત. District. )માં સાગવાડ ગામનું અર્ધાદાન નું છે. તે પણ આજ રાજકુમાર ચાડ સંભવી શકે, કે જેને પાછળથી કુમારપાલે નવીન જીતેલા માલવદેશને કંઈક ભાગ મંડલીક બનાવી આપ્યો હોય.
મુદ્રિત પ્ર. ચિં. (પૃ. ૨૪૦) માં વામ્ભટ્ટના નાનાભાઈ વાડને રસેનાપતિ કરી સાંભર છવા મોકલ્યાનું અને તેણે બંબેરા (ભંભેરી-પ્ર. ચ. ) નગર છત્યું આદિ વત્ત છે. ત્યાં “હિસ્ટ્રી ઓફ ગુજરાત માં “ચાહ!” અને “બાબરા નગર” એમ પાઠ છે, તેમાં દ્વિતીય અશુદ્ધ છે. પ્રથમ સંદિગ્ધ છે. “હિસ્ટ્રી ઓફ ગુજરાત ના કર્તાએ વામ્ભટ્ટ એજ વાહડ છે તેથી તથા ૨, ૨ ને ભ્રમ થયો હશે એમ માની એ ચરિત “ચાહડ’નું લખ્યું છે. તેટલા અંશમાં એ શુદ્ધ ભાસે છે.
આ ચાહડનું સવિસ્તર વૃત્ત ગુ. રાસમાલા ભા. ૧ પૃ. ૨૮૬૨૮૭ ટિપ્પનમાં છે. ત્યાં જિજ્ઞાસુએ જોઈ લેવું.
પ્રભાવક ચરિત્ર” તથા “કુમારપાલ પ્રબન્ધ”માં તો એને જુદે જ લખવામાં આવ્યો છે. પ્ર. ચ. કાર એને સિદ્ધરાજને પુત્રક (સ્વીકૃત પુત્ર-પાલિત) જણાવે છે.
तथा चारुभटः श्रीमत्सिद्धराजस्य पुत्रकः । આજ પ્રમાણે જયસિંહસૂરિના કુ. ચ. માં છે.
सिद्धेशधर्मपुत्रोऽथ भटवारभटो बली । चौलुक्याज्ञामवज्ञाय भेजेऽर्णोराजभूभुजम् ॥
-તૃતીયસ, સ્ટોક ૫૧૧ | આના સંબંધમાં વિશેષ જાણવા માટે જુઓ .. ચ. લૈ. ૫૪૬-૫૫૫,
-સંચાહક.
૫OO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org