SearchBrowseAboutContactDonate
Page Preview
Page 520
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખા. નં. ૫૩] · પ્રાપ્તિમતાં સા( ૨૬ )મંતમંત્રિોત્ર વૃનિતઃ । मोक्षार्कधीमतः सूनुश्चक्रे हरिहरः कविः ॥ २० ॥ छ ॥ मंगलं महाश्रीः ॥ छ ॥ ( १७ ) संवत् १३२० वर्षे ज्येष्ठसुदि ४ સુષે | પ્રતિષ્ઠા છે ॥ ( n? ) ( ભાષાંતર. ) ( ૧ ) દૈત્યાના શત્રુ ( વિષ્ણુ ) થી રક્ષાયલે ધરૂપ વૃક્ષ, જેના પરિપાકનું ઉજ્જવલલ મહેન્દ્ર આદિનુ પદ ( સ્વ^ ) છે તે, · સ્વસ્તિ ’ ( કલ્યાણ ) વાળા થાએ. ( ૨ ) શ્રીશ્રીમાલકુલમાં, ભૂતલ જેણે પવિત્ર કયું છે અને ચંદ્ર સમાન કીર્તિ છે જેની એવે ઉદય `નામે મત્રી થયા. 6 ( ૩ ) તેનાથી સમુદ્રતુલ્ય ગંભીર શ્રી‘ચાહડ' પુત્ર થયા, જેણે કુલને દીપાવનાર એવા પદ્મસિ'હું' નામે પુત્રરત્નને જન્મ આપ્યા. ' અવલેાકન. (૪) ગુરૂઓમાં ( વડીલેા તથા ધમ ખેાધકામાં ) ભક્તિમાન પદ્મ સિંહની પ્રથિમદેવી ’ નામે રામચંદ્રની મૈથિલી ( સીતા ) તુલ્ય પ્રિય ગૃહિણી હતી. . ( ૫ ) દેવાના ગુરૂ ( બૃહસ્પતિ ) તુલ્ય વાગ્ની (પટુ, કુશલ ) એવા તેને ત્રણ પુત્ર થયા, જેઓ પરસ્પર પ્રીતિયુકત હેતાં તેઓ ( ધમ, અથ, કામ એ ) ત્રિવ ના ઉપમેય થઇ શકતા નથી. ( કારણ ધર્માદિને તે પરસ્પરમાં વિરાધ પ્રસિદ્ધ છે. ) k ( ૬ ) તેમાં જયેષ્ઠ · મહસિંહ, ' અને કનિષ્ઠ ( સઉથી નાતા ) સલક્ષ હતા. અને સામંતસિંહ • તા તેઓને કનિષ્ઠ અને જયે ( અર્થાત મધ્યમ-વચલા ) થયા હતા. ' ' " (છ) શ્રીવીસ” રાજાએ સલક્ષ ના હસ્તરૂપી કમલને સારાષ્ટ્ર સ્વર્ણ મુદ્રા ( સાનાના બનાવેલા હંસક્કા) તેતે સૈારાષ્ટ્રદેશના સ્વપ્રતિનિધિરૂપ રાજ્યા (દેશ) ની કરણ ( રાજ્યકા* ) ની ના કિરણથી તેજરવી કર્યું. ( અર્થાત્ ધિકારી સ્થાપ્યા.) Jain Education International (૮) તે જ પ્રભુતા ( અર્થાત્ વીસલદેવના ) શાસનથી ( લિખિત આજ્ઞાથી ) લાદેશ (ભરૂચના પ્રદેશ) ન! અધિકારને પામેલા તે નમ દા તીરે ભૂતમય આકૃતિને ( સ્કુલદેહને ) ત્યાગીને દિવ્ય શરીરને પામ્યું. ( અર્થાત ન દ્દા તીરે મૃત્યુ પામ્યા, ) ૪૯૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy