________________
ઉપરના લેખે!. નં.૯૦-૯૭ ]
( ૬૩ )
નં. ૯૨, ૫૯ સંવત્ ૧૯૦૮, ચૈત્ર વદ ૧૦, ખુંધવાર; વીકાનેરના રહેવાસી એજ્ઞાતિના મુદ્દતા પાંચાણ અને પુન્યકુઅરના પુત્ર ત્રચિ દજીએ મુહુતા મેતીવસી ( મેાતીશાહની ) ફુંકમાં એક દેવાલય બંધાવ્યું. તપાગચ્છના આણુ દશલના ભાઇ ૫. દેવેન્દ્રકુશળે પ્રતિષ્ઠા કરી.
નં. ૯૩. ૬૦ સંવત ૧૯૦૮, વૈશાખ કૃષ્ણ, સે।મવાર; રાજનગરના રહેવાસી, શ્રીમાલી, દીપચંદના પુત્ર ખુશાળભાઇએ ધમ નાથજીની પ્રતિમા અપ ણ કરી.
ન. ૯૪. ૬ (મિતિ ઉપર પ્રમાણે ) દીપચંદ (જીએન, ૯૩ ) ના બીજા પુત્ર જેાભાઇએ સુમતિનાથની એક પ્રતિમા અપણુ કરી. ન. ૯૫. ६२ (મિતિ ઉપર પ્રમાણે ) પાયચંદગચ્છના જેઠાભાઈ ( વિગેરે, જુએ. નં. ૯૪) એ હખ ચ ંદસૂરિના રાજ્યતળે, ઋષભની એક પ્રતિમા અપ ણ કરી; પં આણુન્દકુશળે પ્રતિષ્ઠા કરી.
નં. ૯૬. ૬૩ સંવત્ ૧૯૧૦, ચૈત્ર, શુકલ ૧૫, ગુરૂવાર; પાલિતાણાના રાજરાજેશ્વર મહારાજાધિરાજ ( ? ) ગેહિલશ્રી તાણના રાજ્યમાં; તેને પુત્ર પ્રતાપસિંધજી હતેા; અજમેરના રહેવાસી, શ્રોમુ મીયાગેાત્રના, ઓશવાળ વૃદ્ધશાખાના, તથા કુવરબાઇ અને ધનરૂપમલ્લના પુત્ર શેઠ વાધમલજીએ એક દેવાલય બંધાવ્યું તથા આદિજિન, સુવ્રત, આદિનાથ, નમીનાથ, અદીનાથ, સુત્રત, શાંતિનાથ અને પાર્શ્વનાથની પ્રતિમાએ અણુ કરી; ખરતરગચ્છના જિન ના અનુગ જિતસૈાભાગ્યસૂરિના રાજ્યમાં, ૫૦ કનકસેખરજીના શિષ્ય જયભદ્રજી તેમના શિષ્ય થાવિલાસજી તેમના શિષ્ય હકીર્તિ, તેમના શિષ્ય, અને માનસુંદરજીના બધુ હેમચંદ્રે પ્રતિષ્ઠા કરી.
[', ૯૭. ૬૪ સંવત્ ૧૯૧૧, ફાલ્ગુગુ, કૃષ્ણ ૨ સેામવાર, રાજનગર
૫૯ મેતશાહની ટુંકમાં, દક્ષિણે આવેલી એક એરડીમાં,
૬૦
""
૬૧ ઉપલી ઓરડીની સાથેની એરડીમાં.
૬૨ ઉપલી એરડીમાંજ.
અવલાકન.
૬૨ નં. છે તેજ સ્થળે
૬૩ મેાટા દેવાલયની પાછળના પત્થરના દેવાલયની પૂર્વવિાલ ઉપર, ચામુખકઠેરાશમાં લી. ૯૦ ૨૦૬, ૩૨૫.
૬૪ મેાતીશાહની ટુંકમાં, દક્ષિણે આવેલી એક એરડીમાં,
૬૫ પ્રતિમા ઉપરની મિતિ ૯૦૩ ( ૧૯૦૩ )
Jain Education International
૪૭૧
For Private & Personal Use Only
www.jainelibrary.org