________________
ઉપરના લેખેા. ન. ૪–૫૮]
( ૧૫ )
અવલેાકન
સૂલજી અને ( તે ) ના પુત્ર સા. ડુંગરસીએ ચંદ્રપ્રભની સ્મૃતિ અપ ણુ કરી; ટાકરસીના પુત્ર કાંતિયા હેમજીએ મલ્લીનાથની એક પ્રતિમા અને એક ન્હાની દેરી અર્પણ કરી.
નં. ૫૪. ૧ સંવત ૧૮૮૫ વૈશાખ શુકલ અક્ષય તૃતીયા, ગુરૂવાર; શ્રાવિકા ગુલાબહેનની વિનતિથી, માન્નુચરના રહેવાસી, દૂગડગેાત્રના, સાહ મેાહિત્યજીના પુત્ર! કેશવદાસજી, પૂરનચંદજી અને જેમલ્લજી, ના પુત્રે વિસનચંદજી અને મામુ હચંદ્રજીએ ચંદ્રપ્રભનુ દેવાલય બંધાવ્યું; ખરતર ગચ્છના જિન મુરિએ પ્રતિષ્ટિત કર્યું.
ન'. ૫૫, ૨૨ સંવત્ ૧૮૮૬, શકે ૧૭૫૧, માત્ર શુકલપક્ષ ૧, શુક્રધાર; રાજનગરના રહેવાસી, એશ જ્ઞાતિની વૃદ્ધ શાખાના શેઠ વખતચંદ ખુશ્યાલચંદની કન્યા સુઘીવહુ અને શેઠ પાનાભાઇના પુત્ર લલ્લુભાઇએ પોતાના બાપના શુભ સારૂં પુંડરીક ગણધરની એક પ્રતિમા અર્પણ કરી; સાગરગચ્છના શાંતિસાગરસૂરિના રાજ્યમાં પ્રતિષ્ઠિત કરી.
નં. ૫. ૨૩ (મિતિ ઉપર પ્રમાણે ); રાજનગરના રહેવાસી, એશજાતિની વૃશાખાના સાહુ મૂલચન્દ્રના પુત્ર સાહુ હરખચંદની સ્ત્રી આઈ રામકુઅરના શુભ માટે તથા દાસી કુસલચ'દની સ્ત્રી અને તેની ( રામકુયરની ) પુત્રી ઝવેરબાઈના શુભ માટે, આંચલગચ્છના ભટ્ટાર્ક રાજેન્દ્રસાગરસૂરિના રાજ્યમાં, અર્પણ કરી.
નં. ૫૭. ૨૪ ( ઉપર પ્રમાણે મિતિ ); રાજનગરના રહેવાસી, એશ જ્ઞાતિની વૃદ્ધ શાખાના સાહ મલુકચંદ અને કુસલબાઈના પુત્ર મેતિચન્દ્રે હિંકાર સહિત ચતુર્વિશતિતીર્થંકરટ ' અર્પણ કર્યાં અને ખરતરગચ્છના ભટ્ટારકે પ્રતિષ્ટિત કર્યાં.
:
ઈ. ૧૮. ૨૫ (મિતિ ઉપર પ્રમાણે ) ન. ૫૭ ગાળા દાતાએ એકાર સહ એક ‘પરમેષ્ટિ (ષ્ટિ) પટ' અપ ણ કર્યાં; ઉપર પ્રમાણે પ્રતિષ્ટા.
૨૧ પુ ́ડરીકના દેવાલયનો દક્ષિણે આવેલા એક નાના દેવાલયમાં, ૨૨ હેમાભાઈની ટુંકમાં. દ્વાર આગળ-લીસ્ટસ, પૃ૦ ૨૦૯, નં- ૪૦૮.
૨૩ હેમાભાઇ વખતચંદની ટુ'કમાં, દ્વાર આગળની પુ'ડરીકની `તિમાને દક્ષિણે આવેલી પ્રતિમાની બેસણી ઉપર
૨૪ હેમાભાઇની ટુંકમાં, મુખ્ય દેવાલયના મ'ડપની ઉત્તર દિવાલ ઉપરજ લીસ્ટસ પુ॰ ૨૦૯, ૧, ૪૦૭.
૫ એજ દેવાલયમાં, દક્ષિણ ભાત.
Jain Education International
૪૬૩
For Private & Personal Use Only
www.jainelibrary.org