SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જેનલેખસંગ્રહ. (૫૪ ) [ શત્રુંજય પર્વત ગચ્છના, સુરતના ઉસવાલ......ઝવેરી પ્રેમચન્દ વિજયદેવચન્દ્રસૂરિના વિજય રાજયમાં અસ્ત્રપુરા ( વિજહરા ? ) પાર્શ્વનાથના નવા દેવાલયમાં એક નવી મૂર્તિ અર્પણ કરી; તપાગચ્છના ભટ્ટારક વિજયજિનેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી. નં. ૪૮.૧૫ ( નં. ૪૫ પ્રમાણે મિતિ ); અંચલગચ્છના પુણ્યસાગરસૂરિની વિનતિથી શ્રીમાલી સારા ભાઈસાજીના પાત્ર, સા. લાલુભાઈના પુત્ર, ઘટાભાઇએ સહકુટજી ( સહસ્ત્રકૂટ ) ની પ્રતિમા અર્પણ કરી; તપાગચ્છને વિજય જિનેન્દ્રસૂરિએ પ્રતિષ્ઠિત કરી. નં. ૪૯. ૧૬ ઉપર પ્રમાણે બધું. નં. ૫૦. ૧૭ સંવત ૧૮૬૦, મહા સુદ ૧૩; વીસાપોરવાલ જ્ઞાતિના તથા વિજયઆલુન્ટરિના ગ૭ના, અમદાવાદના પારેખ, હરષચન્દના પાત્ર, પિતામરના પુત્ર, વીરચન્દ સંવત ૧૮૬૧ ના કાળુન વદિ ૫, બુધવારે એક દેવાલય શરૂ કર્યું અને પૂર્ણ કર્યું. નં. ૫૧. ૧૬ વિક્રમ સંવત ૧૮૬૧, શાલિવાહન શક ૧૭૨૬, ધાતા સંવત્સર માર્ગશીર્ષ સુદિ ૩, બુધવાર, પૂર્વાષાઢા નક્ષત્ર, વૃદ્ધગ, ગિરકરણ, આંચળગચ્છના ઉદયસાગરસૂરિના અનુગ કિર્તિસાગરસૂરિના અનુગ પુણ્યસાગરસૂરિના વિજય રાજયમાં, સુરતના શ્રીમાલી, નિહાલચંદભાઈના પુત્ર ઈચ્છાભાઈએ ઈચ્છાકુંડ નામે એક કુંડ પણ કર્યો તે વખતે ગોહિલ રાજા ઉન્નડજી પાલીતાણું ઉપર રાજ્ય કરતો હતો. નં. પર. ૧૯ સંવત ૧૮૬૭, ચૈત્ર સુદ ૧૫ઃ હાથીપળમાં કઈને દેવાલયો નહિ બાંધવા દેવા માટે ગુજરાતીમાં કરેલો કરાર. નં. ૫૩. ૨૦ સંવત્ ૧૮૭૫, માઘ વદિ ૪, રવીવાર; રાધનપુરના મૂલજી અને માંનકુંઅરના પુત્ર સમજીએ સુવિધિનાથની પ્રતિમા અર્પણ કરી; ૧૫ પંચપાંડવના દેવાલયમાં સહસ્ત્રકૂટના એક સ્તંભ ઉપર-લીટ્સ, પૃ. ૨૦૦, નં. ૩૫. ૧૬ એજ દેવાલયમાં. - ૧૭ વિમલવસી ટુંકમાં, એક સે સ્તંભની મુખને દક્ષિણપૂર્વ–લીટ્સ, ૫ ૨૦૨, ન. ૨૪૫. ૧૮ ટેકરીથી ઉતરતાં રસ્તા ઉપરના તળાવ ઉપર. ૧૯ હાથીપલ પાસેની ભીંત ઉપર અગર આદીશ્વરની ટંકને કેટ અને વિમલવસીટુંકના પૂર્વ ભાગ વચ્ચે આવેલા દ્વાર ઉપર. ૨ મોદી પ્રેમચંદની ટૂંકમાં, ઉત્તર તરફના ભોંયરામાં. ૪૬૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy