________________
પરના લેખ. ન. ૨૨-૨૬ ] ( ૩ )
અવલોકનં. - - - - - - - - - . . . . . . . .
. . . શ્રી સુષમાદે અને દત્તક પુત્ર ઈન્દ્રજી સહિત, આ શાંતિનાથનું બિમ્બ કરાવ્યું. પ્રતિષ્ઠા કરનાર ઉકત લેખ વણિત જિનરાજસૂરિ છે.
. (૨૪)
ઉપરના લેખવાળી પ્રતિમાની સામે, અને ચતુર્મુખપ્રાસાદના અગ્નિ ખૂણામાં આવેલી પ્રતિમાની નીચે, બે પંકિતમાં, આ લેખ કતરેલો છે. મિતિ એજ. . ઉકત સં. રૂપજીના વૃદ્ધ ભ્રાતા સં. રત્નજી (ભાર્યા સુજાણદેવ) ના પુત્ર સુંદરદાસ અને સખરાએ પોતાના પિતાના નામથી શાંતિનાથ તીર્થ કરની પ્રતિમા સ્થાપિત કરી. પ્રતિષ્ઠા કરનાર જિનરાજસૂરિ
( ૨૫ ). વિમલવસતિ ટુંકમાં, આદીશ્વરના મંદિર પાસે આવેલા ન્હાના મદિરમાં, ન્હાની માટી ૯ પંક્તિમાં, આ લેખ કેતલે છે. મિત સં. ૧૬૭૬ વૈશાખ વદિ ૬ શુક્રવાર,
આ તપગચ્છાચાર્ય શ્રીવિજયદેવસૂરિના સમયમાં, શ્રીમાલજ્ઞાતીય અને લઘુશાખીય મંત્રી જીવા ( સ્ત્રી રંગાઈ) ના પુત્ર મંત્રી વાછાકે પિતાની સ્ત્રી ગંગાઈ આદિ પરિવાર સમેત, સેઠ શિવજી ભણશાલીની કૃપાથી પિતે પ્રતિષ્ઠિત કરેલું એવું એ વિમલનાથનું મંદિર કરાવ્યું.
ખરતરવહિ કની પશ્ચિમે આવેલા મંદિરમાં ઉત્તર તરફ, નં. ૩ ના પગલાંની આસપાસ, ૧૧ પંક્તિમાં, આ લેખ કતરેલ છે
આદિનાથ તીર્થકરથી લઈ મહાવીર તીર્થકર સુધીના ૨૪ તીર્થ કરેના બધા મળી ૧૪૫ર ગણધરે થયેલા છે. એ બધા ગણધરના એક સાથે આ સ્થાને ચરણયુગલ સ્થાપન કરેલાં છે. જેસલમેર નિવાસી, એસવાલજ્ઞાતીય અને ભાંડશાલિક ગેત્રીય સુબ્રાવક સા. શ્રીમલ ( ભાર્યા ચાપલદે) ના પુત્ર સં. થાદડૂ * ( શાહરૂ) કે જેણે દ્રવા( ૪ વાસ્તવિક નામ “થાહરૂ' છે. પરંતુ ડો. બુલ્હરે “હું” ને
દ” અને “3” ને “” વાંચી “હિં નામ લખ્યું છે. ' '
૪૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org