________________
પ્રાચીનનલેખસ ગ્રહું.
( ૧૬ )
(૨૩) ભાવનગર, કાઠીવાડ.
(૨૪) મકસુદાવાદ–બલુચર અગર મમ્રુદાવાદ. (૨૫) મુઇ ( Bombay ). ( ૨૬ ) મેસાણા, ગુજરાતમાં. (૨૭) રાધનપુર, ઉત્તર ગુજરાત.
(૨૮ ) વીકાનેર, અગર બીકાનેર, ઉ-તર રાજપુતાનામાં. (૨૯) વીસલનગર, ઉત્તર ગુજરાત.
(૩૦) સિરાદ્ધિ, દક્ષિણ રાજપુતાના.
( ૩૧ ) સુરત મંદિર, ગુજરાતમાં,
અમદાવાદ અગર રાજનગરનું નામ ઘણીવાર આવે છે.
અંગ્રેજી તારીખાને હિંદુ તિથિએ સાથે સરખાવા માટે શત્રુંજયના આ લેખા એક સંપૂર્ણ ખાન સમાન છે, કારણ કે એ દરેક લેખમાં દિવસે ની સાથે વાર પણ આપેલા છે.''
આ
પ્રમાણે શત્રુંજયના સમગ્ર લેખોનુ સક્ષેપમાં વિવેચન કરી, ૐ ખુલ્ડરે તેની નીચે ૩૩ લેખો તે મૂળ સસ્કૃતમાંજ આપ્યા છે પછી બાકીનાના ઇગ્રેજીમાં માત્ર સારજ આપી દીધા છે. એજ ૩૩ મૂળ લેખો મ્હેં આ સંગ્રહમાં સર્વથી પ્રથમ આપ્યા છે. ડા. ખુલ્લુરે એ લેખાના વિષયમાં બહુજ સક્ષિપ્ત નોંધ લખી છે તેમજ ભૂલા પણ અનેક કરી છે; તેથી મ્હારે તેમના વિષયમાં કાંઈક વિશેષ અને લેખવાર પ્રથક્ પ્રથક, ક્રમપૂર્વક, લખવાની આવશ્યકતા હાવાથી આ પતિઓની નીચે તેજ પ્રાર'ભુ છુ,
Jain Education International
॥ શત્રુંજય પર્વત
( ૧ )
નખર ૧ ના શિલાલેખ, શત્રુજય પર્વત ઉપરના સાથી મ્હોટા અને મુખ્ય મંદીરના પૂર્વ બાજુના દ્વારના એક સ્થંભ ઉપર, મ્હોટા શિલાપટ્ટમાં કોતરેલા છે. આની કુલ ૫૪ પતિએ છે. અને દરે પતિમાં ૪૦ થી ૫૦ અક્ષરા ખેઠેલા છે. આ લેખમાં, વિક્રમ સ વત્ ૧પ૮૭ માં, ચિત્રકૂટ ( ચિતોડ ) વાસી આસવાલજ્ઞાતિકુલમણિ કર્માંસાહે, શત્રુંજયને પુનરૂદ્ધાર કરી, ફરીથી નવી પ્રતિષ્ઠા કરી તેનુ
૪૨૪
For Private & Personal Use Only
www.jainelibrary.org