________________
ઉપરના લેખ.]
નામ આવતું નથી. પણ આ લેખના ખરાપણ વિષે શક રાખવાની જરૂર નથી. ચાર રાણાઓની યાદી ટોડની યાદી પ્રમાણે જ છે. મિરાત-ઈ-સિકંદરી (પૃ. ૩૫૦ ) માં કહ્યા પ્રમાણે રત્નસિંહે સંવત ૧૫૮૭ માં રાજય કર્યું અને તેને ગુજરાતના સુલ્તાન સાથે મિત્રતા હતી.
ત્યાર બાદ ત્રીજા અગર ચોથા મેગલ બાદશાહના વખતની મિતિઓ આવે છે –
(૧) નં. ૧૫, ૧૭-૨૦, ૨૩, ૨૪ ના લેખ જે બધા સંવત ૧૬૭૫ ને છે તેમાં તથા સંવત્ ૧૬૮૩ ના નં. ૨૭ ના લેખમાં જહાંગીરને “રદીન જ સવાઈ' તરીકે ઓળખાવ્યો છે. નં. ૧૭–૨૦માં રાજકુમાર
સ્ત્ર ( શાહિજાદા સુરતાણસ ) અને સુતાન ખુમે ( સહિયાન સુરતા પુરમે), અમદાવાદ (રાજનગર) ના સુબાનાં નામ આવે છે. - (૨). નં. ૩૩ ને લેખ જેની મિતિ વિક્રમ સં. ૧૬૮૬ અને શક સંવત ૧૫૫૧ છે તેમાં શાહજિહાન (શાહ જ્યાહ ) નું નામ એક વખત આવે છે. આ બે મિતિઓ બરાબર રીતે મળતી આવે છે. વળી, સુરતા ખુમે, અગર, સુતાન ખુરરમ અગર શાહજિહાન સંવત ૧૬૫ માં ગુજરાતનો સુબે હતું તે પણ ખરું છે, કારણ કે મુસલમાન ઇતિહાસકારો જણાવે છે કે (અકબરે) ગુજરાત પ્રાંત ઈસ. ૧૬૧૭ માં મેળવ્યો હતો. શાહિજાદા સુરતાણુ સહુ એટલે કે શાહજાદા ખસ્ (નં. ૧૭- ૨૦ ) જે વિક્રમ સંવત ૧૬૭૫ માં જીવતા હતા પણ તેના બાપના રાજ્યના બીજા વર્ષથી કેદી હતા, તેનું નામ પણ ઉપયોગી છે.
કાઠીયાવાડના જાગીરદાર વિષે તેમાં કહેવું છે કે- (૧) જામ (યામ) શત્રુશલ્ય તેને પુત્ર જસવન્ત કે જેણે (નં. ૨૧, પં. ૪) નવીનપુર, એટલે કે નવાનગર, હાલાર એટલે કે હાલાર પ્રાંતમાં, વિ. સં. ૧૬૭૫ માં રાજ્ય કર્યું. (૨) પાલીતાણાના કેટલાક ગોહેલ રાજાઓ –
(). ખાંધુજી અને તેને પુત્ર શિવાજી, (નં. ૨૭, પૃ. ૩૮, ) વિ. સં. ૧૬૮૩; . (૧) ઉનડાજી, (નં. ૫૧,) વિ. સં. ૧૮૬૧;
() ખાજી; તેને પુત્ર નોઘણુજી, અને તેને પત્ર પ્રતાપ
|
Bhી જ
૪૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org