SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીનજૈનલેખસ’ગ્રહ. ( ૪ ) [ શત્રુંજય પર્વત મહિમુદ, (૨) મદાક્ર, અને (૩) ખાહદર. અને તેમાં કહેવુ છે કે મદાફર વિક્રમ સંવત્ ૧૫૮૭ માં જીવતા હતા,તથા (૫. ૨) તેનેા પ્રધાન પાન (ખાન) મઝાદાન અગર મઝાદક ( ૫. ૨૬) હતા. તેમાં વળી ( ૫'. ૮-૧૦ ) ચિત્રફૂટના ચાર રાજાએનાં નામેા પણ આપ્યાં છે—(૧) કુ ંભરાજ, (૨) રાજમહલ, (૩)સંગ્રામસિ ંહ, અને (૪) રત્નસિંહ. તેમાંના છેલ્લા રાજા સં. ૧૫૮૭ માં રાજય કરતા હતા ( ૫. ૨૩ ). કમ્દસિંહ અગર ક રાજ જેણે ( ૫. ૨૭) પુંડરીક પર્વતના દેવાલયને સપ્તમ ઉદ્ધાર કર્યાં અને તેને પુનઃ ધાવ્યું, તે, તેને મુખ્ય પ્રધાન હતા. વિશેષમાં ( ૫. ૨૬ ) એમ કહેલું છે કે તેણે સુલ્તાન બહાદુરની રજાથી એ ામ કર્યું હતુ ં અને તેની પાસેથી તેણે એક સ્ફુરત્માન’ એટલે કે ફરમાન મેળવ્યું હતું. મંત્રી રવ (· રવામ્ય ') નરસિંહક+ જે ઘણું કરી જૈન હતા અને જે સુલ્તાન બહાદુરના મુખ્યમંત્રીની નોકરીમાં હતેા તેણે બાદશ'તુ સાથે પત્રવ્યવહાર ચલાવ્યા હતા. ગુજરાતના રાજયકર્તાઓની યાદિ વિષે જાણવું જોઈએ કે સુલ્તાન બહાદુરના એ ભાઈ સુલ્તાન સિકંદર અને મહમૂદ, જેમણે સુલ્તાન મુઝ ખીજા પછી ચેડાં થોડાં ન રાજય કર્યું, તેમનાં નામ કાઢી નાંખવામાં આવ્યાં છે. ખાન મઝાદ અગર મઝાદક જેતેઆપણા લેખમાં સ’. ૧૧૮૭ માં બહાદુરના વજીર કહેલે છે તે હુ` ઓળખી શકતા નથી.↑ મિરાતા–સિક દરીય ના પ્રમાણે ઈ. સ. ૧૫૨૬ માં તાજખાન ઉપર એ ટૂંકા એનાયત કર્યાં હતા. વળી, દાડ ( Tod ) ના રાજસ્થાનમાં કર્માંરાજ અગર કમ સિંહનુ આ પ્રથન ભૂલ ભરેલુ છે. લેખમાં કાંઇ તેની વિમાનતા ખતાવી નથી પરંતુ બહાદુરાહ, તેની ગાદીએ બેઠા હતા એ સૂચવવાને માટે શ્રમવારોટ્યોતા એમ લખવામાં આવ્યુ છે.—સંગ્રાહક < + ૐ. ખુહર મંત્રો વાવ્યો નરસિંઃ ( પદ્ય – ૨૭ ) એ વાસમાં મુંઝાણા છે અને નરિસંહ એ રવાઝ્મનુ વિરોષ માની એકલા રવાનેજ મત્રી લખ્યા છે. પરંતુ એ ભૂલ છે. રવા ( ચા રવીરાજ ) અને નરસિંહું બન્ને મઝાદખાનના અમાત્ય હતા. જીએ, મ્હારા શત્રુનયતીય પ્રચંધ.-સંગ્રાહક. હું મમ્રાદખાન, બહાદુરને વજીર નહિ પણ સેરના સુખે। હતા. જુએ. ૯ ગુજરાતના અર્વાચીન ઇતિહાસ.' ( પૃ. ૪૭ )સગ્રાહક. ૨. લોકલ મુહુમેદન ડીનેસ્ટીઝ બૅક્ ગુજરાત’--સર. ઇ. સી. એલી ( Bayley · પુ ૩૩૪. * Jain Education International ૪૧૨ > For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy