SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) પુસ્તકમાં નોંધાએલા હશે. સે। સવાસો વગર નાંધાએલા, પર’તુ મા પહેલાં જુદા જુદા સ્થળે છપાએલા છે. અને બાકીના બધા પ્રથમ વારજ આમાં પ્રકટ થાય છે. આ લેખામાંથી કયા લેખે કયાંથી મળ્યા અગર લેવામાં આવ્યા તેની સૂચના તે તે લેખાના અવલેઝનમાં આપી દેવામાં આવી છે. શત્રુજધ અને ગિરનાર ઉપરના જેટલા લેખે છપાઈ પ્રસિદ્ધ થયા હતા તેટલાજ આ સંગ્રહમાં લેવાયા છે. આ સિવાય સુછ બીજા ઘણા લેખા ત્યાં રહેલા છે. ખાસ કરીને ત્યાંની સ્મૃતિએ ઉપરના લેખે। હજી મીલ્કુલ લેવાયા નથી. આબૂ ઉપરના લગભગ અધા લેખે આમાં આવી ગયા છે. આષ્ટ્રના લેખાની સંખ્યા એક ંદર ૨૦૭ છે જેમાંથી !કત ૩૨ લેખે એપિગ્રાફિ ઇન્ડિકા (ભાગ ૮) માં છપાએલા હતા, બાકીના બધા પહેલ વહેલાજ અહિ પ્રકટ થાય છે. આમૂના આ બધા લેખેને પ્રકટ કરવાનું શ્રેય મારા એક સ્નેહી સજ્જન શ્રીયુત ડાહ્યાભાઇ પ્રેમચંદ મેદી–જેએ હમણાંજ કમનસીએ અકાલે સ્વસ્થ થયા છે તેમને છે. તેમણેજ આ બધા લેખા ઘણે પરિશ્રમ વેઠીને લીધા હતા. આમ્ર પછી આરાસણ ( આધુનિક કુંભારીયા) ના લેખો છે તે પણ બધા પ્રથમવાર જ પ્રકટ થાય છે એ લેખેની નકલો સુપ્રસદ્ધ વિન-શ્રીયુત દેવદત્ત રામકૃષ્ણે ભાંડરકર ( એમ્.એ. ) તફથી મળી હતી. આ સિવાયના બીજા પણ મારવાડમાંના ઘણાક લેખે તે તરફથી જ મળ્યા હતા અને તે માટે તેઓ જૈન સાહિત્ય પ્રેમિ તરફથી ખરેખર ધન્યવાદને પાત્ર છે. સ`ખલપુર, સપ્તેશ્વર, રાંતેજ, રાધનપુર, પાલણપુર, પાટણ, કાવી વિંગેરે સ્થળાના લેખા મે મારા ભ્રમણ દરમ્યાન જાતે જ લીધેલા હતા, અને તે સિવાયના કેટલાક લેખે પ્રવર્ત્તક શ્રતિવિજયજી મહારાજની ને પાથિમાંથી મળ્યા હતા, સમયની દ્રષ્ટિએ વિચાર કરતાં આ સંગ્રહમાં જીનામાં જુના લેખ ૩૧૮ નખર નીચે આપેલે હસ્તીકુડીને! છે. જે વિક્રમ સંવત ૯૯૯ ની સાલા છે, અને નવામાં ના લેખ ૫૫૬ Jain Education International ८ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005113
Book TitlePrachin Jain Lekh Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherJinagna Prakashan Ahmedabad
Publication Year2010
Total Pages780
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy