________________
છે. પરંતુ એ માટે હજુ ઘણુ પ્રયાસની જરૂર છે, અને એક એક તેવા લેખને છપાવી પ્રસિદ્ધ કરી દેવાની આવશ્યકતા છે. જે કે એ લેખોની સાર્વજનિક ઈતિહાસની દ્રષ્ટિએ વિશેષ ઉપગિતા જણાતી નથી તો પણ પ્રાચીન જૈન કુટુંબ, ગૃહસ્થ અને આચાચેની નામાવલી માટે તે ઘણા ઉપગી છે, એમાં જરાએ સંદેહ નથી. સાચી અને ભરતના બદ્ધ સ્તૂપમાં મળી આવતા માત્ર બબે ત્રણ ત્રણ શબ્દ વાળા શુદ્ર લેખોને પણ પ્રસિદ્ધિમાં આવા માટે પુરાતત્ત્વવેત્તાઓએ અથાગ શ્રમ લીધે છે, અને સરકારે તેના માટે લાખો રૂપીઆને વ્યય કીધે છે.
તામ્રપત્રની ઉપગિતા, એતિહાસિક દ્રષ્ટિએ સે કરતાં વધારે મનાઈ છે. કારણ કે તેની અંદર રાજકીય, સામાજિક ધાર્મિક આદિ અનેક મહત્વની બાબતેને ઉલ્લેખ કરેલો હોય છે, તેથી સાર્વજનિક ઈતિહાસ માટે તે ઘણા કિંમતી છે. પરંતુ કમનસીબે, તાંબર સંપ્રદાય સાથે સંબંધ ધરાવતા આવા તામ્રપત્રો આજ સુધીમાં બહુ જ થોડા–માત્ર બે ચારજ-ઉપલબ્ધ થયા છે. જેને તામ્રપત્રને માટે ભાગ દક્ષિણ ભારતમાં મળે છે, અને તે બધા દિગંબર સંપ્રદાયના છે.
પેરિસના એ. ગેનિટ નામના એક વિદ્યાને જેન લે છે સંબંધી Repertoire D'epigraphi Jainne નામનું એક પુસ્તક ફેંચ ભાષામાં લખ્યું છે, જેમાં ઈ. સ. ૧૯૦૭ સુધીમાં જેટલા જન લેખો પ્રસિદ્ધિમાં આવ્યા હતા તે બધાને સંક્ષિપ્ત સાર અને ક લેખ, કયા વિદ્વાને, કઈ જગ્યાએ, પ્રકટ કર્યો છે તેની નોંધ આપી છે. એ પુસ્તકની અંદર એકંદર ૮૫૦ લેખોની તેમણે નોંધ લીધી છે. તેમાં દિગંબર કવેતાંબર એમ બંને સંપ્રદાયના બધા લેખે આવી જાય છે.
આ સંગ્રહમાં ૫૫૭ લેખે છે, જેમાંના પ્રાયઃ સે લેખો ઉપરના
જ
વા વિદ્વાને કાર એક જ
છે મારી પાસે પણ આવા પ૦૦-૭૦૦ લેખો લખેલા પડયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org