________________
કરતાવના.
આ કાચીન જૈન સૈરવ તંત્ર ને છપાવવાની શરૂઆત જવારે હું પ-૬ વર્ષ ઉપર વડેદરા મુકામે ચાતુર્માસ રહ્યો હતો ત્યારે કરી હતી, તે વખતે આ સંગ્રહના ત્રણ ભાગે પ્રકટ કરવાનો વિચાર રાખ્યો હતો, જેમાં પ્રથમ ભાગમાં હાથી ગુહાવાળો ખાલ સંબંધાના લેખે, બીજા ભાગમાં મથુરાના જૈન લેખો, અને ત્રીજા ભાગમાં બીજા બધા લેખેનો રૂમાવેશ કરવા ધાર્યો હતો. એમાંથી પ્રથમ ભાગ તો તેજ વખતે લબાઈ - છપાઈ ગયે હ; અને બીજા ભાગની સામગ્રી બધી તૈયાર કરવામાં આવી હતી, તે દરમ્યાન આ સંગ્રડનાં સાધને વધારે શીવ્રતાથી તૈયાર થઈ જવાને લીધે એને પ્રથમ પ્રેસમાં આપી દેવામાં આવ્યું. આ સંગ્રહને લગભગ અર્ધો ભાગ છપાઈ રહેવા આવ્યા એટલામાં વડેદરાથી મુંબઈ તરફ જવાનું થયું, અને તે પછી એનું કામ રખડપટ્ટીમાં પડયું તે આજે પ-૬ વર્ષ બાદ સમાપ્ત થઈ વાચકોના હાથમાં સેંપાય છે. બીજા ભાગ માટે તૈયાર કરેલાં સાધન હજી એમને એમ ફાઈલમાં બંધાએલાં પડયાં હોવાથી તેના ઠેકાણે આ સંગ્રહને જ બીજા ભાગ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવે છે.
જેન લે શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયના ભેદને લઇને બે ભાગમાં વહેંચાયેલા છે. પશ્ચિમ ભારત અને રાજપૂતાનામાંથી મળી આવતા જૈન લેખે ઘણે ભાગે શ્વેતાંબર સંપ્રદાય સાથે સંબંધ ધરાવતા હોય છે, અને દક્ષિણ ભારતમાંના દિગંબર સંપ્રદાય સાથે, કારણ કે પ્રાચીન કાલમાં જ તાંબર સંપ્રદાયનું પ્રભુત કમથી પશ્ચિમ ભારત અને તેની આસપાસના પ્રદેશ ઉપર વધારે હતું, અને દિગંબર સંપ્રદાયનું પ્રભુત્વ દક્ષિણ ભારત ઉપર વધારે રહેવું હતું, આ સંગ્રહમાં મેં મુખ્ય કરીને પશ્ચિમ ભારતના લેખોનેજ સમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org