________________
મે
પશ્ચિમ
ઘાતકી ખંડ
ઉત્તરકુરૂ ક્ષેત્ર
મહાવિદેહ ક્ષેત્ર
પિશ્ચમ
દેવકુમ ક્ષેત્ર
ઘાતકી ખંડનું ચિત્ર
હિરણ્યવંત ક્ષેત્ર
Jain Education International
રમ્યક્ ક્ષેત્ર
વિર્ય ક્ષેત્ર wwwww
વિંન ક્ષેત્ર
ઉત્તર.
ઐરાવત ઐરાવત ક્ષેત્ર
ક્ષેત્ર
લવણ
ભરત ક્ષેત્ર
જંબુ દ્વીપ
મેરૂ પર્વત
સમુદ્ર
| ભરત ક્ષેત્ર
દક્ષિણ
ઈષકાર પર્વત
વિસર્જન સંગ
પર્વતો છે. તેથી વર્ષધર પર્વતોની વચમાં હેલાં ક્ષેત્રો આરાની વચ્ચેના પોલા ભાગ જેવાં છે. પાની ખંડમાં ભરત વગેરે સાત ક્ષેત્રો આવેલાં છે. તેમની બધાની લંબાઈ ચાર લાખ ચોજન છે, પણ પોળાઈમાં વધઘટ થાય છે. આ ક્ષેત્રોની હોલાઈ દરના ભાગમાં ઓછી હોય છે, જે ક્રમશઃ વધતી કાર્યોદય સમુદ્ર પાસે મહત્તમ થઈ જાય છે. ભરત ક્ષેત્રના લવણ સમુદ્ર નજીકના વિસ્તારની પહોળાઈ ૬, ૪૧૪ પૂર્ણાંક ૧૨૯ ૨૧૨ ધોન
જેટલી છે. હિમવંત ક્ષેત્રના લવણ સમુદ્ર નજીકના વિસ્તારની પહોળાઈ
૨૬, ૪૫૮ ૫ણાક ૯૨/૨૧૨ યોજન છે. પરિવર્પ ક્ષેત્રના લવણ સમુદ્ર નજીકના વિસ્તારની પડોશાઈ ૧,૩૫,૮૩૩
પૂર્ણાંક ૧૫૬/૨૧૨ યોજન છે અને મહાવિદેહ ક્ષેત્રના લવણ સમુદ્ર નજીકના વિસ્તારની પહોળાઈ ૪,૨૩,૩૩૪ પૂર્ણાંક ૨૦૦૪૨૧૨ યોજન છે.
ઘાતકી ખંડનો બાહ્ય દેખાવ ગાડાનાં પૈડાં જેવો છે. આ પૈડાંમાં નાભિના સ્થાને જંજ્વીપ છે. તેમાં આરાના સ્થાને વર્ષધર
<!# wphief
રમ્યક્ ક્ષેત્ર
ઈકાર પર્વન
પૂર્વ અને પશ્ચિમ ધાતકી ખંડની બરાબર મધ્યમાં બે મેરુ પર્વત આવેલા છે. આ બન્ને મેરુ પર્વતની આજુબાજુ ધાતકી ખંડનાં બે મહાવિદેહ ક્ષેત્રો આવેલાં છે. મહાવિદેહ ક્ષેત્રની ઉત્તર દિશામાં અનુક્રમે નીલવંત પર્વત, રમ્યક્ ક્ષેત્ર, રૂકમી પર્વત, હિરણ્યવંત ક્ષેત્ર, શિખરી પર્યંત અને એરાવત ક્ષેત્ર આવેલાં છે. ઐરાવત ક્ષેત્ર પછી ઈયુકાર પર્વન આવે છે, જે પૂર્વ અને પશ્ચિમ બાતકી ખંડની સરહદ બનાવે છે. મહાવિદેહ ક્ષેત્રની દક્ષિણ દિશામાં અનુક્રમે નિષધ પર્વત, હરિવર્ષ ક્ષેત્ર, મહા હિમવંત પર્વત, હિમવંત ક્ષેત્ર, લધુ કિમંતવ પર્વત અને ભરત ક્ષેત્ર આવેલાં છે. દક્ષિણમાં ભરત ક્ષેત્ર પછી ઈયુકારક્ષેત્રનો પર્વત આવે છે, જે પૂર્વ અને પશ્ચિમ ઘાતકી ખંડની સરદ બનાવે છે. આ રીતે ધાતકી ખંડમાં બે મહાવિદેહ ક્ષેત્ર, બે રમ્યક્ ક્ષેત્ર, બે હિરપર્વત ક્ષેત્ર, બે એરાવત ક્ષેત્ર, બે ભરત ક્ષેત્ર, બે હિમવંત ક્ષેત્ર અને બે હરિવર્ષે ક્ષેત્ર આવેલાં છે.
વિ ક્ષેત્ર
પૂર્વ
ઘાતકી ખંડ
ઉત્તર ક્ષેત્ર
Basz
ક્ષેત્ર
જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન - ૧૮૭
For Private & Personal Use Only
va,
મેર
માન શેત્ર
ભરત અને ઐરાવત ક્ષેત્રનો મુખવિસ્તાર સરખો છે. તેવી જ રીતે હિમવંત અને હિરણ્યવંત ોત્રનો મુખવિસ્તાર તેમ જ રિવર્ષ અને રમ્ય ક્ષેત્રનો મુવિસ્તાર સરખો છે. ભરત ક્ષેત્રના વિસ્તારને ચારથી ગુપ્તતાં હિમવંત ક્ષેત્રનો વિસ્તાર, તેને ચારથી ગુણતાં હવિર્ષ વિસ્તાર અને તેને પણ ચારથી ગુણતાં મહાવિદેહ ક્ષેત્રનો વિસ્તાર આવે છે. આવું જ ઐરાવત ક્ષેત્ર, ષિવંત ક્ષેત્ર અને રમ્યક ક્ષેત્ર બાબતમાં પણ સમજવાનું છે.
ભરત ક્ષેત્રનો મધ્ય વિસ્તાર ૧૨,૫૮૧ પૂર્ણાંક ૩૬ ૨૧૨ યોજન છે. તેવી જ રીતે ભરત ક્ષેત્રનો બાહ્ય વિસ્તાર ૧૮,૫૪૭ પૂર્ણાંક ૧૫૫ ૨૧૨ યોજન આવે છે. આ વિસ્તારોને ચાર વડે ગુણાતાં કિંમવંત ક્ષેત્રનો મઘ્ય અને બાહ્ય વિસ્તાર,
www.jainelibrary.org