SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ જંબુદ્વીપની ભૂગોળ છ વર્ષધર પર્વત ઉપર આવેલ છ મહદ્રહો તથા તેમાંથી નીકળતી નદીઓઃ ઐરાવત ક્ષેત્ર શિખરી પર્વત પુંડરિક દ્રહ રક્તવતી નદી રિક્તા નદી હિરણ્યવંત ક્ષેત્ર રૂકુલા નદી સુવર્ણકુલા નદી રૂક્ષ્મી પર્વત મહા પુંડરિક દ્રહ રમ્ય ક્ષેત્ર નારીકાન્તા નદી નરકાન્તા નદી નીલવંત પર્વત કેસરી દ્રહ પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્ર પૂર્વ મહાવિદેહ ક્ષેત્ર સીતાદા નદી સીતા નદી નિષધ પર્વત તિગિચ્છી દ્રહ હરિવર્ષ ક્ષેત્ર હરિકાન્તા નદી હરિસલિલા નદી મહ હિમવંત પર્વત મહાપા દ્રહ હિમવંત ક્ષેત્ર રોહિતાંશા નદી [સિંધુ નદી) રોહિતા નદી ગિંગા નદી) લધુ હિમવંત પર્વત પદ્મ દ્રહ પર્વતો, દૂહો વગેરેના માપ યથાયોગ્ય નાના-મોટા સમજી લેવા ભરત ક્ષેત્ર ધરાવતો લઘુ હિમવંત પર્વત આવેલો છે. તે જમીનમાં ૨૫ યોજન ઊંડો છે અને તેની ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૧૦૫૨ પૂર્ણક ૧૨/૧૯ યોજન જેટલી એટલે કે ભરત ક્ષેત્રની પહોળાઈ કરતાં ભરત ક્ષેત્રની ઉત્તર દિશામાં ૧૦૦ યોજનની ઊંચાઈ બમણી છે. લઘુ હિમવંત પર્વતની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ૨૪૯૩૨ યોજન કરતાં થોડીક વધુ છે. આ પર્વતનો વર્ણ સુવર્ણમય છે. આ લઘુ હિમવંત પર્વતનું સ્વરૂપ જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy