SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ મોતીની માળાના આકારમાં પડે છે. આ પ્રવાહ બે ગાઉ લંબાઈની જીભમાંથી પડતો હોવાથી તે પર્વતને અડતો નથી પણ દૂર જ રહે છે. ગંગા મહાનદીનો જળધોધ જે કુંડમાં પડે છે તે કુંડ ગોળાકાર છે અને તેનો વ્યાસ ૬૦થોજન તેમ જ ઊંડાઈ ૧૦ યોજન જેટલી છે. આ કુંડમાં સો પાંખડીવાળાં અને હજાર પાંખડીવાળાં સુગંધિત કમળપુષ્પો શોભી રહ્યાં છે. ગંગા પ્રપાત કંડ લઘુ હિમવંત પર્વતની તળેટીમાં આવેલો છે. આ કુંડના દક્ષિણ તોરણમાંથી ગંગા મહાનદી બહાર પડે છે અને – વૃત્ત વૈતાદ્ય પર્વત રોહિતાંશા નદી હિમવંત ક્ષેત્ર (રોહિતાંશા પ્રપાત કુંડ ઉત્તર -જિવિહકા - ગંગા સિંધુ આવર્તન કૂટો ' રોહિતાશા નદીને પૂર્વ જીવ લધુ હિમવંત પર્વત પદ્મ દ્રહ સિંધુ નદી ગંગા નદી આવર્તન કૂટ જિવિકા , -ઋષભ ફૂટ તે 5 જિવિકા \ સિંધુ પ્રપાત કુંડ ગંગા / પ્રપાત કુંડ ભરત ક્ષેત્ર ખંડ-૩ ભરત ક્ષેત્ર ખંડ – ૪ ભરત ક્ષેત્ર ખંડ-૫ દીર્ઘ વૈતાદ્ય પર્વત ભરત ક્ષેત્ર ખંડ-૨ સિંધુ નદી ગંગા નદી ભરત ક્ષેત્ર ખંડ-૬ ભરત ક્ષેત્ર ખંડ – ૧ તે પછી | દક્ષિણ લવણ સમુદ્ર ચિત્રમાં જુઓ, દીર્ઘ વૈતાઢ્ય પર્વત અને ગંગા-સિંધુ નદીના પ્રવાહના કારણે ભરત ક્ષેત્રના છ ખંડ થઈ ગયા છે. (પદ્મદ્રહના ચિત્રમાં કમળો, ભવનો વગેરે આપેલ નથી, પણ સમજી લેવાં.) જૈન ભૂગોળનું તર્કશુદ્ધ વિજ્ઞાન • ૧૭૦ Jain Education International For Private & Personal Use Only www.ainelibrary.org
SR No.005111
Book TitleJain Bhugol nu Tarkshuddha Vigyan
Original Sutra AuthorN/A
AuthorSanjay Vora
PublisherJambudvi Vignyan Research Centre
Publication Year2011
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy