________________ સૂત્ર-૨૮૯ 361 ઉત્કૃષ્ટ 22 હજારવર્ષની છે. સામાન્યરૂપે સૂક્ષ્મ પૃથ્વી કાયિક જીવોની તથા તેના અપતિક અને પયતિક જીવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂતની છે. બાદરપૃથ્વીકાયિક જીવોની સ્થિતિ જધન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ 22 હજાર વર્ષની છે. અપતિક બાદર પૃથ્વીકાવિક જીવોની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તપ્રમાણ છે. પર્યાપ્તક બાદરપૃથ્વીકાયિક જીવની સ્થિતિ જ ધન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તન્યૂન 22 હજાર વર્ષની છે. સામાન્યરૂપે અપકાયિક જીવોની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ 7 હજાર વર્ષની છે. સામાન્યરૂપે સૂક્ષ્મ અપકાયિક જીવોની સ્થિતિ જધન્ય અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્તપ્રમાણ છે. બાદરઅપકાયિક જીવોની સ્થિતિ, , સામાન્ય અપકાયની જધન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રમાણે છે. અપર્યાપ્તક બાદર આપકાયિકજીવોની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્તપ્રમાણ છે. પથતિ બદાર અપૂકાયિકજીવોની સ્થિતિ જધન્ય અંતમુહૂર્ત ન્યૂન સાત હજાર વર્ષની છે. સામાન્યરૂપે તેજઃકાયિકજીવોની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રની છે. સામાન્યરૂપે સૂક્ષ્મ તેજ કાયિક, સૂક્ષ્મ અપયપ્તિ તેજ કાયિક અને સૂક્ષ્મપર્યાપ્તક તેજ:કાયિક જીવોની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. બાદરતેજઃ- કાયિક જીવોની સ્થિતિ જ ધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્ર છે. અપર્યાપ્તક તેજ:કાયિકજીવોની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતમુહૂર્તપ્રમાણ છે. પર્યાપ્તક બાદરતેજઃકાયિક જીવોની જધન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ અહોરાત્રની છે. સામાન્યરૂપે વાયુકાયિકજીવોની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ હજાર વર્ષની છે. સામાન્ય સૂક્ષ્મ વાયુકાયિક, અપતિક સૂક્ષ્મ વાયુકાયિક, પર્યાપ્તક સૂક્ષ્મવાયુ કાયિકજીવોની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. સામાન્યરૂપે બાદર વાયુકાયિક જીવોની સ્થિતિ જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તક બાદરવાયુકાયિક જીવોની જધન્ય સ્થિતિ અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ હજાર વર્ષની છે. સામાન્યરૂપે વનસ્પતિ કાયિકજીવોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દશ હજાર વર્ષની છે. સૂક્ષ્મ વનસ્પતિકાયિક, અપર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક અને પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિક જીવોની જધન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અત્તમુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તક બાદર વનસ્પતિકાયિક જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ન્યૂન દશ હજાર વર્ષની છે. દ્વીન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય અંતર્મુહુર્ત અને ઉત્કૃષ્ટ 12 વર્ષની છે. અપર્યાપ્તક કીન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તદ્વીન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન 12 વર્ષની છે. હે ગૌતમ ! ત્રીન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ 49 અહોરાત્ર છે. પર્યાપ્ત ત્રીન્દ્રિયની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પયપ્તિ ત્રિીન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન 49 દિવસની છે. ચતુરિન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે ?જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ છ માસ પ્રમાણ છે. તેમાં અપર્યાપ્તક ચતુરિન્દ્રયની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત જેટલી છે. પર્યાપ્તક ચતુરિન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતમુહૂતી અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂતપૂન છ માસ જેટલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org