________________ 362 અનુગદારાઈ -(28) તિર્યચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે? સામાન્યરૂપે જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણપ્રલ્યોપમની છે. જલચરપંચેન્દ્રિયતિર્યંચોની કેટલી સ્થિતિ છે ? જઘન્ય અન્તર્મહર્તિ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિની છે. સંમચ્છિમ જળચરતિપંચેન્દ્રિયની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ એક કરોડ-પૂર્વની છે. અપર્યાપ્તક સમૃદ્ઘિમ જળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત છે. પર્યાપ્તકર્સમૂર્છાિમજળચર તિર્યંચપંચેન્દ્રિયની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન કરોડપૂર્વની છે. ગર્ભજળચર તિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ 1 કરોડપૂર્વ જેટલી છે. અપર્યાપ્તક ગર્ભજ જળચર તિચિપંચેન્દ્રિયજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તક ગર્ભજ જળચર તિયચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ન્યૂન એક કરોડપૂર્વની છે. ચતુષ્પદસ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ જેટલી છે. સમૃદ્ઘિમ ચતુષ્પદ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ 84 હજાર વર્ષની છે. અપતિક સંમૂર્છાિમ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તક સંમૂચ્છિમ ચતુષ્પદ સ્થળચરતિર્થ ચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન 84 હજાર વર્ષની છે. ગર્ભજ ચતુષ્પદસ્થળચરતિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યની છે. અપર્યાપ્તક ગર્ભજ ચતુષ્પદ સ્થળચરતિર્ય-ચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. પર્યાપ્તિક ગર્ભજ ચતુષ્પદ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જધન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમની છે. સામાન્યરૂપે ઉરપરિસર્પ સ્થળચરતિયચપંચેન્દ્રિય જીવોની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ કોડપૂર્વની છે. સંચ્છિમ ઉરપરિસર્પ સ્થળચરતિર્યંચપંચેન્દ્રિયજીવોની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પ૩ હજાર વર્ષની છે. અપર્યાપ્તક સંમૂચ્છિમ ઉરપરિસર્પસ્થળચતિર્યંચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન પ૩ હજાર વર્ષની છે. ગર્ભજ ઉરપરિસર્પ સ્થળચરતિય ચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની છે. અપર્યાપ્તક ગર્ભજ ઉરપરિસર્પ સ્થળચર તિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મહતની છે. પર્યાપ્તક ગર્ભજઉરપરિસર્પ સ્થળચર તિર્યચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ની છે અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ક્રોડપૂર્વની છે. ભુજપરિસર્પ સ્થળચરતિપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વની છે, સંમૂચ્છિમાં ભુજપરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ 42 હજાર વર્ષની છે. અપર્યાપ્તક સંમૂચ્છિમાં ભુજપરિસર્પ સ્થળચર તિર્યચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ની છે. પર્યાપ્તક સંમૂચ્છિમ ભુજપરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન 42 હજાર વર્ષની છે. ગર્ભજ ભુજપરિસર્પ સ્થળચર તિર્યંચપંચેન્દ્રિયજીવોની સ્થિતિ જઘન્ય અંતમહૂર્તની અને ઉત્કૃષ્ટ કોડપૂર્વની છે. અપર્યાપ્તક ગર્ભજ ભુજપરિસર્પ સ્થળચર, તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તધૂન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org