SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ 136 પિંડનિરિ -(47) શક્તિ વગેરે આવે. આવો વિચાર કરીને ઘેબર આદિ બનાવીને સાધુને આપે, અથવા કોઈ દુશમન, સાધુનો નિયમ ભંગ કરાવવાના ઇરાદાથી અનેષણીય બનાવીને આપે. જાણી જોઈને આધાકર્મી આહાર આદિ આપે તો સાધુને તેવો આહાર લેવો કો નહિ. અનાભોગ અજાણતાં સાધુને કહ્યું નહિ તેવી વસ્તુ આપે તો તે લેવી કહ્યું નહિ. [647-65 સચિત્ત અચિત્ત અને મિશ્ર એક બીજામાં ભેળસેળ કરીને આપવામાં ત્રણ ચતુર્ભાગી થાય. તેના દરેકના પહેલા ત્રણ ભાંગામાં કહ્યું નહિ. ચોથા ભાંગામાં કોઈ કહ્યું અને કોઈ ન કહ્યું. આમાં પણ નિક્ષિપ્તની માફક કુલ ૪૩ર ભાંગા સમજી લેવા. વસ્તુ ભેળસેળ કરવામાં જે ભેળસેળ કરવાની અને આપવાની વસ્તુ તે બન્નેના મળીને ચાર ચાર ભાંગા થાય છે અને સચિત્ત મિશ્ર, સચિત્ત અચિત્ત, તથા મિશ્ર અચિત્ત પદોથી એની ત્રણ ચતુર્ભગીઓ થાય છે. પહેલી ચતુભગી સચિત્ત વસ્તુમાં સચિત્ત વસ્તુ મેળવેલી, મિશ્ર વસ્તુમાં સચિત્ત વસ્તુ ભેળવેલી, સચિત્ત માં મિશ્ર ભેળવેલી મિશ્ર માં મિશ્ર ભેળવેલી બીજી ચતુર્ભગી સચિત્તવસ્તુમાં સચિત્તવસ્તુ ભેળવેલી અચિત્તવસ્તુમાં સચિત્તવસ્તુ ભેળવેલી સચિત્તવસ્તુમાં અચિત્તવસ્તુ ભેળવેલી અચિત્ત વસ્તુમાં અચિત્તવસ્તુ ભેળવેલી ત્રીજી ચતુર્ભાગી મિશ્ર વસ્તુમાં મિશ્ર વસ્તુ ભેળવેલી અચિત્તમાં મિશ્ર ભેળવેલી મિશ્ર માં અચિત્ત ભેળવેલી અચિત્ત વસ્તુમાં અચિત્ત વસ્તુ ભેળવેલી નિક્ષિપ્તની જેમ સચિત્ત પૃથ્વી કાયાદિમાં સચિત્ત પૃથ્વીકાયાદિના 3 ભાંગા. મિશ્ર પૃથ્વીકાયાદિમાં સચિત્ત પૃથ્વીકાયાદિના 36 ભાંગા. સચિત્ત પૃથ્વીકાયાદિમાં મિશ્ર પૃથ્વીકાયાદિના 36 ભાંગા. મિશ્ર પૃથ્વીકાયાદિમાં મિશ્ર પૃથ્વીકાયાદિના 36 ભાંગા. કુલ 144 ત્રણ ચતુર્ભગીના કુલ 432 ભાંગા થાય છે. ભેળવવામાં સુકું અને આÁ હોય. તે બન્નેની મળીને ચતુર્ભાગી થાય, પાછા તેમાં થોડી અને બહુ તેના સોળ ભાંગા થાય. સુકી વસ્તુમાં સુકી વસ્તુ ભેળવવીસુકી વસ્તુમાં આર્ટ વસ્તુ ભેળવવી આર્ક વસ્તુમાં સુકી વસ્તુ ભેળવવી સુકી વસ્તુમાં સુકી વસ્તુ ભેળવવી અહીં પણ હલકા ભાજનમાં અચિત્ત-થોડા સુકામાં થોડું સુકુ અથવા થોડા સુકામાં થોડું આર્ટ, કે થોડા આર્ટમાં થોડું સુક, કે થોડા આર્કિમાં થોડું આર્ટ ભેળવવામાં આવે, તો તે વસ્તુ સાધુને લેવી કહ્યું. તે સિવાયની લેવી કવો નહિ. સચિત્ત અને મિશ્ર ભાંગાની તો એક પણ કહ્યું નહિ. તેમજ ભારે ભાજનમાં ભેળવે તો પણ કહ્યું નહિ. [૬પ૧-૬૫૪]અપરિક્ષત (અચિત્ત નહિ થયેલ) ના બે પ્રકાર, દ્રવ્ય અપરિણત અને ભાવ અપરિણત. તે આપનાર અને લેનારના સંબંધથી બન્નેના બે બે પ્રકાર બને છે. આપનારથી દ્રવ્ય અપરિણત - અશિનાદિ અચિત્ત બનેલું ન હોય તે પૃથ્વીકાયાદિ છ પ્રકારે, લેનારથી દ્રવ્ય અપરિણત - અચિત્ત બનેલું ન હોય તે પૃથ્વીકાયાદિ છ પ્રકારે. અપરિણતનું દૃષ્ટાંત-દૂધમાં મેળવણ નાખ્યું હોય, ત્યાર બાદ જ્યાં સુધી દહીં ન બને ત્યાં સુધી તે અપરિણત કહેવાય. નહિ દૂધમાં નહિ દહીંમાં. આ પ્રમાણે પૃથ્વીકાયાદિમાં અચિત્ત બન્યું ન હોય ત્યાં સુધી અપરિણત કહેવાય. અર્થાત્ દૂધ દૂધપણાથી ભ્રષ્ટ થઈ દહીંપણનો પામે ત્યારે પરિણત કહેવાય છે અને દૂધપણું અવસ્થિત-પાણી જેવું હોય તો તે અપરિણત કહેવાય છે. અશનાદિ દ્રવ્ય દાતારની સત્તામાં હોય ત્યારે આપનારનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005105
Book TitleAgam Deep 41B Pindanijjutti Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 41, & agam_pindniryukti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy