________________ ગાથા-૧૦૧૦ રસ્ત્રાણ ગુચ્છો અને બે વસ્ત્ર બાર પ્રકારમાં ઓધો, મુહપતિ, પાત્ર, ઝોળી, નીચેનો ગુચ્છો, પાત્રકેસરિકા પડલા, રજસ્ત્રાણ ગુચ્છો અને ત્રણ વસ્ત્ર. [૧૦૧૧-૧૦૨૭]સ્થવિર કલ્પિની ઓધ ઉપાધિ. ચૌદ ભેદે છે.- ઉપર મુજબની બાર ઉપરાંત 13. માત્રક, 14. ચોલપટ્ટો. સાધ્વી માટે પચીસ પ્રકારની - પાત્ર, »ળી, નીચેનો ગુચ્છો, પાત્રકેસરિકા, પડલા, રજત્રાણ, ગુચ્છો, ત્રણ કપડાં, ઓઘો, મુહપત્તિ, માત્રક, કમંઢક. (વાપરવા માટેનું જુદુ પાત્ર.)અવગ્રહાનત્તક (ગુહ્ય ભાગનું રક્ષણ કરવા માટે કોમળ અને મજબૂત નાવ સરખુ. પટ્ટો (શરીર પ્રમાણ કટીબંધ) અદ્ધરૂગ.(અધી સાથળ સુધી સીવ્યા વિનાનું ચડી જેવું.)ચલણી (જાનું પ્રમાણનું સાડા જેવું-નર્તકીના જેવું) બે નિવસની. અન્તર્નિવસની અર્ધ સાથળ સુધી લાંબી બહિનિવસનિ ઘુંટી સુધીની લાંબી. કંચુક (સિવ્યા વિનાનોછાતી ઢાંકવા માટે ઉપકલિકા જમણી બાજુથી કંચુક ઢાંકવા માટે વેકક્ષિકા (ઉપકક્ષિકા અને કંચુક ઢાંકવા માટે સંઘાડી ચાર. બે હાથની પહોળી ઉપાશ્રયમાં, ત્રણહાથ પહોળી ગોચરી જતાં. ત્રણ હાથ પહોળી ચંડિલા જતાં, ચાર હાથ પહોળી સમવસરણમાં વ્યાખ્યાનમાં ઉભા રહેતાં, માથાથી પગ સુધી આચ્છાદન માટે. સ્કંધકરણી (ચાર હાથની વિસ્તારવાળી, સ્વરૂપવાન સાધ્વીને ખુઘી કરવા માટે.). આ ઉપધિઓમાં કેટલીક ઉત્તમ કેટલીક મધ્યમ અને કેટલીક જઘન્ય પ્રકારની ગણાય છે. તેના વિભાગ નીચે પ્રમાણે છે.. [૧૦૨૮-૧૦૩૦]જિનકલ્પિની ઉપધિમાં ઉત્તમ, મધ્યમ અને જઘન્ય. ઉત્તમ ચાર-ત્રણ વસ્ત્ર અને પાત્રક, મધ્યમ ચાર-ઝોળી, પડલા, રજસ્ત્રાણ અને ઓઘો. જઘન્ય ચાર - ગુચ્છો, નીચેનો ગુચ્છો, મુહપત્તિ અને પાત્રકેસરિકા. સ્થવિર કલ્વિની ઉત્તમ, મધ્યમ અને જઘન્ય ઉપધિ-ઉત્તમ ચાર - ત્રણ વસ્ત્ર અને પાત્ર. મધ્યમ છે - પડલા, રજત્રાણ, ઝોળી ચોલપટ્ટો, ઓઘો અને માત્રક. જન્ય ચારગુચ્છો નીચેનો ગુચ્છો, મુહપત્તિ અને પાત્ર કેસરિકા. સાધ્વીની ઉત્તમ મધ્યમ અને જઘન્ય ઉપધિ ઉત્તમ આઠ - ચારસંઘાટિકા મુખ્યપાત્ર, સ્કંધકરણી, અન્તર્નિવસની અને બહિનિવસની મધ્યમ તેર - ઝોળી પડલા, રજસ્ત્રાણ, ઓઘો, માત્રક, અવગ્રહાનત્તક, પટ્ટો, અદ્ધોરુક, ચલણી, કંચુક, ઉત્કંક્ષિકા વૈકલિકા, કમઢક. જઘન્ય ચાર - ગુચ્છો, નીચેનો ગુચ્છ, મુહપત્તિ અને પાત્ર પુંજવાની પાત્રકેસરિકા. [૧૦૩૧-૧૦૩૭ઓથ ઉપધિનું પ્રમાણ ૧.પાર્ટ - સરખું અને ગોળ, ગોળાઈમાં પોતાની ત્રણ વેંત અને ચાર આંગળ મધ્યમ પ્રમાણ છે. આથી ઓછું હોય તો જઘન્ય, વધારે હોય તો ઉત્કૃષ્ટ પ્રમાણનું ગણાય અથવા પોતાના આહાર જેટલુ પાનું. વૈયાવચ્ચ કરનાર આચાર્યે આપેલું કે પોતાનું નંદીપાત્ર રાખે નગરની રીધ કે અટવી ઉતરતાં વગેરે કારણે આ નંદીપાત્રનો ઉપયોગ કરાય. પાત્રુ મજબૂત, સ્નિગ્ધવર્ણવાળું, બરાબરગોળ અને લક્ષણવાળું ગ્રહણ કરવું. બળેલું છિદ્રવાળું કે વળી ગયેલું પાનું રાખવું નહિ. છકાયજીવની રક્ષા માટે પાત્રુ રાખવાનું હોયછે. [૧૦૩૮-૧૦૪૫]લક્ષણવાળું - ચારે તરફથી સરખું ગોળ, મજબૂત પોતાનું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org