________________ - - તંદુલયાલિઈ - [3] બાવીસ વાહ તંદુલ ખાય છે એ ગણિત અનુસાર 460 કરોડ, 80 લાખ ચોખાના દાણા થાય છે તેમ કહયું છે. આ રીતે સાડા બાવીસ વાહ તંદુલ ખાતો તે સાડા પાંચ કુંભ મગ ખાય છે. અર્થાતુ 2400 આઢક ઘી અને તેલ કે 36 હજાર પલ મીઠું ખાય છે. તે બે માસે કપડા બદલતો હોય છ00 ધોતી પહેરે છે. એક માસે બદલતો હોય તો 1200 ધોતી પહેરે છે. એ રીતે હે આયુષ્યમાન 100 વર્ષની આયુ વાળા મનુષ્યોના તેલ-ઘી, મીઠું, ભોજન અને વસ્ત્ર નું બધું ગણિત કે માપ-તોલ છે, આ ગણિત પરિમાણ પણ મહર્ષિઓએ બે પ્રકારે કહયું છે. જેની પાસે આ બધું છે તેની ગણના કરી, જેની પાસે આ કંઈ નથી તેની શું ગણના કરવી? [૭૪-૮૦]પહેલા વ્યવહાર ગણિત જેવું હવે સૂક્ષ્મ અને નિશ્ચયગત ગણિત જાણવું જોઈએ. જો આ પ્રકારે ન હોય તો ગણના વિષમ જાણવી. સર્વધક સૂક્ષ્યકાળ, જેનું વિભાજન ન થઈ શકે તેને “સમય” જાણવો. એક શ્વાસોશ્વાસમાં અસંખ્યાત સમય થાય છે. હૃષ્ટપુષ્ટ, ગ્લાનિ રહિત અને કષ્ટરહિત પુરુષ ની જે એક શ્વાસોશ્વાસ હોય છે તેને પ્રાણ કહે છે. સાત પ્રાણોનો એક સ્તોક, સાત સોફ નો એક લવ. 77 લવનું એક મુહૂર્ત કર્યું છે. હે ભગવન! એક મુહૂર્તમાં કેટલા ઉશ્વાસ કહ્યા છે? હે ગૌતમ ! 3703 ઉશ્વાસ થાય છે. બધા જ અનંતજ્ઞાનીઓએ આ જ મુહૂર્તપરિમાણ બતાવેલું છે. બે ઘડી નું એક મુહૂર્ત, સાઈઠ ઘડીનો એક અહોરાત્ર પંદર અહોરાત્રનો એક પક્ષ, બે પક્ષનો એક મહિનો થાય છે. [૮૧-૮દાડમના પુષ્પની આકૃતિ વાળી લોખંડની ઘડી બનાવી તેના તળમાં છિદ્ર કરવું. ત્રણ વર્ષની ગાયના બચ્ચાની પૂંછડીના 96 વાળ જે સીધા હોય અને વળેલા ન હોય તેવા આકારે ઘડીનું છિદ્ર હોવું જોઈએ. અથવા બે વર્ષના હાથીના બચ્ચાની પૂંછડીના બે વાળ, જે ટુટેલા ન હોય તેવા આકારે ઘડીનું છિદ્ર હોવું જોઈએ. અથવા ચાર માસા સોનાની એક ગોળ અને કઠોર સોય કે જેનું પરિમાણ ચાર અંગુલ હોય તેવું છિદ્ર હોવું જોઈએ. તે ઘડીમાં પાણીનું પરિણામ એ આઢક હોવું જોઈએ. તે પાણી ને કપડાં દ્વારા ગાળીને પ્રયોગ કરવો. મેઘનું સ્વચ્છ પાણી અને શરદકાલીન પર્વતીય નદી ના જ જેવું પાણી લેવું. 87-92]12- માસનું એક વર્ષના એક વર્ષના ૨૪-પક્ષ અને 30 રાતદિવસ હોય છે. એક રાત્રિ દિવસમાં 1,13,80 ઉશ્વાસ હોય છે. એક મહિનામાં ૩૩પપ૭૦૦ ઉશ્વાસ થાય છે. એક વર્ષમાં 40748400 ઉશ્વાસ થાય છે. 100 - વર્ષના આયુષ્યમાં 4074840000 ઉશ્વાસ થાય છે. હવે રાત દિવસ ક્ષીણ થતા આયુ ના ક્ષય ને જુઓ. (સાંભળી) [-૧૦૧]રાત દિવસમાં ત્રીસ અને મહિનામાં 900 મુહૂર્ત પ્રમાદિના નાશ પામે છે. પણ અજ્ઞાની તેને જાણતા નથી. હેમંત ઋતુમાં સૂર્ય પૂરા 3600 મુહૂર્ત આયનો નાશ કરે છે. એ જ રીતે ગ્રીષ્મ અને વર્ષો ઋતુઓમાં પણ થાય છે તેમ જાણવું. આ લોકમાં સામાન્ય થી સો વર્ષના આયુષ્યમાં 50 વર્ષ નિદ્રામાં નાશ પામે છે. એ જ રીતે 20 વર્ષ બાળપણ અને વૃદ્ધાવસ્થામાં નાશ પામે છે. બાકીના 15 વર્ષ ઠંડી, ગરમી, માર્ગગમન, ભૂખ, તરસ, ભય, શોક અને વિવિધ પ્રકારના રોગ થાય છે. એમ 85 વર્ષ નાશ પામે છે. જે સો વર્ષ જીવનાર હોય તે 15 વર્ષ જીવે છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org