SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ સંથારગ-[૧૧૮]. જેવી કાળી શિલામાં આરૂઢ થઈને હજારો કિરણોથી પ્રચંડ, અને ઉગ્ર એવા સૂર્યના તાપથી બળવા છતાંયે, કષાય વગેરે લોકનો વિજય કરનાર અને ધ્યાનમાં સદાકાલ ઉપયોગશીલ, વળી અત્યન્ત સુવિશુદ્ધ જ્ઞાનદર્શનરૂપ વિભૂતિથી યુક્ત, તથા આરાધનામાં અર્પિત ચિત્તવાળા વિહિત પુરૂષ, ઉત્તમ લેયાના પરિણામપૂર્વક રાધાવેધ સમાન દુર્લભ, કેવલજ્ઞાનની સદશ, સમતાભાવથી પૂર્ણ એવા ઉત્તમ અર્થરૂપ સમાધિમરણને મેળવ્યું છે. " [૧૨૧] આ પ્રકારે મેં જેઓની સ્તુતિ કરી છે, એવા શ્રીજિનકથિત અન્તિમ કાલીન સંથારારૂપ હાથીના સ્કન્ધપર સુખપૂર્વક આરૂઢ થયેલા, નરેન્દ્રોને વિશે ચન્દ્ર સમાન શ્રમણપુરૂષો, સદાકાલ શાશ્વત, સ્વાધીન અને અખંડસુખોની પરંપરા આપો. મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયાપૂર્ણ સંથારગ પUણય ગુર્જરછાયા પૂર્ણ છઠ્ઠોપયનો ગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005059
Book TitleAgam Deep Agam 24 to 39 Gujarati Anuvaad Part 6
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy