________________
૪૬૪
ભગવઈ - ૨૫/-/૪/૮૮૩ જાણવું. સિદ્ધને જીવની પેઠે જાણવું. જીવો સામાન્યાદેશ અને વિશેષાદેશની અપેક્ષાએ કતયુગ્મ સમયની સ્થિતિવાળા હોય છે, નૈરયિકો સામાન્યાદેશની અપેક્ષાએ કદાચ કત યુગ્મ સમયની યાવતું કદાચ કલ્યોજ સમયની સ્થિતિવાળા પણ હોય. તથા વિશેષાદેશની અપેક્ષાએ કૃતયુગ્મ સમયની અને યાવતુ-કલ્યોજ સમયની સ્થિતિવાળા પણ હોય. એ પ્રમાણેયાવતુ-વૈમાનિકો સુધી જાણવું. સામાન્ય જીવોની પેઠે સિદ્ધોને પણ સમજવું.
[૮૮૪] હે ભગવન્! શું જીવના કાળાવણના પયિો કતયુગ્મ રાશિરૂપ પ્રશ્ન. હે ગૌતમ ! જીવપ્રદેશોની અપેક્ષાએ તે કૃતયુગ્મ, વ્યોજ, દ્વાપર કે કલ્યોજ રૂપ નથી; પણ શરીર પ્રદેશોની અપેક્ષાએ તે કદાચ કૃતયુગ્મ રૂપ હોય, યાવતુ-કલ્યોજ રૂપ પણ હોય. એ પ્રમાણે યાવતુ-વૈમાનિક સુધી જાણવું તથા સિદ્ધ સંબધે આ વિષય બાબત કાંઈ ન પૂછવું. હે ભગવન્! શું જીવોના કાળા વર્ણપર્યાયો જીવ પ્રદેશોને આશ્રયી સામાન્યા દેશથી અને વિશેષાદેશથી કૃતયુગ્મ રૂપ નથી, અને વાવ-કલ્યોજ રૂપ પણ નથી. શરીર પ્રદેશોની અપેક્ષાએ સામાન્યાદેશથી કદાચ કૃતયુગ્મ અને યાવતુ-કદાચ કલ્યોજ રૂપ પણ હોય, વિશેષાદેશથી કૃતયુગ્મ, યાવતુ-કલ્યોજરાશિરૂપ પણ હોય. એ પ્રમાણે યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. તથા એ પ્રમાણે એક વચન અને બહુચનવડે લીલા વર્ણના પર્યાયોનો યાવતુ-રુક્ષ સ્પર્શ પર્યાયો સુધી જાણવું. જીવના આભિનિબોધિ કજ્ઞાનપયો કદાચ કૃતયુગ્મ રૂપ હોય અને યાવતુ-કદાચ કલ્યોજ રૂપ પણ હોય. એ પ્રમાણે એકેન્દ્રિય સિવાયના જીવોને યાવતુ-વૈમાનિક સુધી જાણવા. જીવો આભિનિ બોદ્ધિક જ્ઞાન પયરિયો વડે તે સામાન્યાદેશથી કદાચ કૃતયુગ્મ અને કદાચ કલ્યોજ રૂપ પણ હોય, તથા વિશેષાદેશથી તયુગ્મ, યાવતુ-કલ્યોજ રૂપ પણ હોય. એ પ્રમાણે એકે ન્દ્રિય સિવાયના જીવોને યાવતુ-વૈમાનિકો સુધી જાણવું. શ્રુતજ્ઞાનના પર્યાયો અને અવધિ- જ્ઞાનના પર્યાયો સંબધે એમ જ સમજવું. પણ વિશેષ એ કે, વિકસેંદ્રિય જીવોને અવધિ- જ્ઞાન હોતું નથી. એમ મનઃપર્યવજ્ઞાનના પર્યાયો સંબધે પણ જાણવું, પણ વિશેષ એ કે, તે સામાન્ય જીવો અને મનુષ્યોને હોય છે, પણ બાકીના દંડકોમાં હોતું નથી.
હે ભગવન્! જીવના કેવલજ્ઞાનના પર્યાયો શું કૃતયુગ્મ રાશિરૂપ છે-ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! તે કૃતયુગ્મરૂપ છે, પણ ત્રોજ, દ્વાપર કે કલ્યોજ રૂપ નથી. એ પ્રમાણે મનુષ્ય તથા સિદ્ધ સંબંધે પણ સમજવું. જીવોના કેવલજ્ઞાનના પર્યાયો સામાન્ય અને વિશેષા દેશવડે કતયુગ્મ રૂપ છે, એ પ્રમાણે મનુષ્યો અને સિદ્ધો સંબંધે પણ જાણવું. જીવ મતિ અજ્ઞાનના પર્યાયોવડે જેમ આભિનિબોધિક જ્ઞાનના પર્યાયો સંબધે બે દેડકો કહ્યા છે તેમજ અહિં કહેવા.શ્રુત અજ્ઞાનવિર્ભાગજ્ઞાન,ચક્ષુદર્શન ચક્ષુદર્શન અને અવધિદર્શન ના પયય સંબધે પણ એ જ પ્રમાણે કહેવું. વિશેષ એ કે, શ્રતઅજ્ઞાનાદિમાંથી જેને જે હોયતેતેનેકહેવું.તથાકેવલદર્શનનાપયિોસંબન્ધકેવલજ્ઞાનના પર્યાયોની પેઠે સમજવું.
[૮૮૫] હે ભગવન્! કેટલાં શરીરો કહ્યાં છે? હે ગૌતમ! પાંચ શરીર કહ્યાં છે, તે આ પ્રમાણે-દારિક, યાવત્ કામણ. અહિં પ્રજ્ઞાપના સૂત્રનું બધું શરીરપદ કહેવું.
[૮૮૬] હે ભગવન્! શું જીવો સકંપ હોય છે કે નિષ્કપ હોય છે? હે ગૌતમ! બંને જીવો બે પ્રકારના –સંસારસમાપન-અસંસારસમાપન્નક-મુક્ત, તેમાં જે અસંસારસ માપન જીવો છે તે બે પ્રકારના અનંતર સિદ્ધ અને પરંપર સિદ્ધ. તેમાં જે જીવો પરંપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org