________________
શતક-૨૫, ઉસો-ર
૪૫૭ કેટલી દિશામાંથી આવેલા પુદ્ગલોને ગ્રહણ કરે છે ? હે ગૌતમ ! પ્રતિબંધ સિવાયઔદારિક શરીરની પેઠે જાણવું. હે ભગવન્! જે જીવ જે દ્રવ્યોને શ્રોત્રેદ્રિયપણે ગ્રહણ કરે છે-ઇત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! વૈક્રિય શરીરની પેઠે યાવતુ-જિલૈંદ્રિય સુધી જાણવું, અને સ્પર્શેન્દ્રિય સંબંધે ઔદારિક શરીરની પેઠે સમજવું. મનોયોગ સંબંધે કામણ શરીરની પેઠે જાણવું. પણ વિશેષ એકે અવશ્ય છએ દિશામાંથી આવેલાં પુદ્ગલો ગ્રહણ કરે છે. એ પ્રમાણે વચનયોગ સંબંધે પણ જાણવું. કાયયોગ સંબંધે ઔદારિક શરીરની પેઠે સમજવું. હે ભગવન્! જીવ જે દ્રવ્યોને શ્વાસોચ્છવ્વાસપણે ગ્રહણ કરે છે-ઈત્યાદિ પ્રશ્ન. ઔદારિક શરીરની પેઠે જાણવું, કોઈ આચાર્યો જેને જે હોય તેને તે કહેવું'- એ પદોને ચોવીસ દંડકે કહે છે.
(-શતક-૨૫ ઉદ્દેસોઃ ૩:- ) [૮૭૦] હે ભગવન્સંસ્થાનો કેટલાં કહ્યાં છે ? હે ગૌતમ ! છ.પરિમંડલ, વૃત્ત, વ્યસ્ત્ર, ચતુસ્ત્ર, આયત અને અનિત્યસ્થપરિકંડલાદિથી ભિન્ન આકારવાળું.પરિમંડલ સંસ્થાનદ્રવ્યાર્થરૂપે અનંત છે. હે ભગવન્! વૃત્ત સંસ્થાન દ્રવ્યાર્થરૂપે શું સંખ્યાતા છેઇત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે જાણવું. એમ યાવતુ-અનિત્યસ્થસંસ્થાન સુધી જાણવું. એ પ્રમાણે પ્રદેશાર્થપણે અને દ્રવ્યાર્થ-પ્રદેશાર્થપણે પણ સમજવું. હે ગૌતમ ! દ્રવ્યાર્થરૂપે પરિમંડલ સંસ્થાનો સૌથી થોડાં છે, તેથી વૃત્ત સંસ્થાનો દ્રવ્યાર્થરૂપે સંખ્યાતગુણાં છે. તેથી ચતુરસ્ત્ર સંસ્થાનો દ્રવ્યાર્થરૂપે સંખ્યાતણાં છે, તેથી ચગ્નસંસ્થાનો દ્રવ્યાર્થરૂપે સંખ્યાતગુણાં છે, તેથી આયત સંસ્થાનો દ્રવ્યાર્થરૂપે સંખ્યાતગુણાં છે, અને તેથી અનિત્યસ્થ સંસ્થાનો દ્રવ્યાર્થરૂપે અસંખ્યાતગુણાં છે. પ્રદેશાર્થરૂપે પરિમંડલ સંસ્થાનો સૌથી થોડાં છે, તેથી વૃત્ત સંસ્થાનો પ્રદેશાર્થરૂપે સંખ્યાતગુણાં છે-ઈત્યાદિ જેમ દ્રવ્યાર્થરૂપે કહ્યું છે તેમ પ્રદેશાર્થરૂપે કહેવું. દ્રવ્યાર્થ-પ્રદેશાર્થરૂપે-પરિમંડલ સંસ્થાનો સૌથી થોડાં છેઈત્યાદિ દ્રવ્યાર્થ સંબન્ધી પૂર્વોક્ત ગમક-પાઠ કહેવો, દ્રવ્યાર્થરૂપે અનિત્થસ્થ સંસ્થાનો કરતાં પરિમંડલ સંસ્થાનો પ્રદેશાર્થરૂપે અંસખ્યાતગુણ છે, તેથી વૃત્તસંસ્થાનો પ્રદેશાર્થરૂપે સંખ્યાતગુણાં છે-ઇત્યાદિ પૂર્વોક્ત પ્રદેશાર્થપણાનો પાઠકહેવો.
[૮૭૧] હે ભગવન્! કેટલા સંસ્થાનો કહ્યાં છે? હે ગૌતમ! પાંચ સંસ્થાનકહ્યાં છે, તે આ પ્રમાણે- પરિમંડલ, યાવતુ-આયત પરિમંડલ સંસ્થાનો અનંત છે. હે ભગવન્! વૃત્ત સંસ્થાન શું સંખ્યામાં છે-ઇત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે સમજવું. એ પ્રમાણે યાવતુઆયત સંસ્થાન સુધી જાણવું. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં પરિમંડલ સંસ્થાનો અનંત છે. હે ભગવન્! વૃત્ત સંસ્થાનો શું સંખ્યાતા છે, અસંખ્યાતા છે-ઇત્યાદિ પ્રશ્ન. પૂર્વ પ્રમાણે. યાવતુ-આયત સંસ્થાન સુધી સમજવું. હે ભગવન્! શર્કરામભા પૃથિવીમાં પરિ મંડલ સંસ્થાનો શું સંખ્યાતા છે-ઇત્યાદિ પ્રશ્ન. પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. એ પ્રમાણે યાવતું -આયત સંસ્થાન સુધી સમજવું. યાવતુ-અધ સપ્તમ પૃથિવી સુધી એ પ્રમાણે જાણવું.
હે ભગવન્! સૌધર્મ કલ્પમાં પરિમંડલ સંસ્થાનો શું સંખ્યાતા છે. ઈત્યાદિ પ્રશ્ન. પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. એમ યાવતુ-અશ્રુતકલ્પ સુધી જાણવું. હે ભગવન્! રૈવેયક વિમાનોમાં શું પરિમંડલ સંસ્થાનો સંખ્યાતા છે-ઇત્યાદિ પ્રશ્ન. પૂર્વે કહ્યા પ્રમાણે જાણવું. એમ યાવતુ અનુત્તર વિમાનો તથા ઈષભારાને વિષે પણ સમજવું. જ્યાં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org