________________
૯૮૬
ભગવાઈ-૧૮-૭૭૪૨
(ઉદેસાઃ૭) | [૭૪]રાજગૃહ નગરમાં ભગવાન ગૌતમ યાવત-આ પ્રમાણે બોલ્યા કે હે ભગવન્! અન્યતીથિંકો આ પ્રમાણે કહે છે, યાવતુ-પ્રરુપે છે કે, એ પ્રમાણે ખરેખર કેવલી યક્ષના આવેશથી આવિષ્ટ થઈને કદાચ બે ભાષા બોલે છે, મૃષાભાષા અને સત્ય -મૃષાભાષા.” એ પ્રમાણે કેમ હોઈ શકે ? જે અન્યતીર્થકોએ યાવતુ-એમ જે કહ્યું છે, તેઓએ તે અસત્ય કહ્યું છે. કેવલી તો પાપ વ્યાપાર વિનાની અને બીજાનો ઉપધાત ન કરે તેવી બે ભાષા કદાચ બોલે છે. સત્ય અને અસત્યામૃષા.
૭િ૪૩હે ભગવનુ ! ઉપધિ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ! ત્રણ પ્રકારનો કમપધિ, શરીરોપધિ, બાહ્યભાંડમાત્રોપકરણોપધિ. હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારનો ઉપધિ ? બે પ્રકારનો. કર્મક્ષ અને શરીરરુપ. એકેંદ્રિય જીવો સિવાય બધા જીવોને યાવત-વૈમાનિકો સુધી ત્રણ પ્રકારનો ઉપધિ હોય છે. એકેંદ્રિય જીવોને કર્મરુપ અને શરીરરુપ એમ બે પ્રકારનો ઉપધિ હોય છે. હે ભગવન! ઉપધિ કેટલા પ્રકારનો કહ્યો છે? ત્રણ પ્રકારનો, સચિત, અચિત અને મિશ્ર, એ પ્રમાણે નૈરયિકોથી માંડી યાવતુવૈમાનિકો સુધી જાણવો.
હે ભગવન્! પરિગ્રહ કેટલા પ્રકારનો કહ્યો છે? હે ગૌતમ! પરિગ્રહ ત્રણ પ્રકારનો છે. કર્મપરિગ્રહ, શરીર પરિગ્રહ અને બાહ્ય વસ્ત્રપાત્રાદિ ઉપકરણ રુપ પરિગ્રહ. હે ભગવન્! નરયિકોને કેટલા પ્રકારનો પરિગ્રહ હોય છે ? જેમની ઉપધિ પરિગ્રહ વિષે પણ. બે દંડક કહેવા. હે ભગવન્! પ્રણિધાન કેટલા પ્રકારનું કહ્યું છે? ત્રણ પ્રકારનું મનપ્રણિ. ધાન, વચનપ્રણિધાન અને કાયપ્રણિધાન. હે ભગવન્નૈરયિકોને કેટલા પ્રકારનું પ્રણિધાન હોય છે ? ઉપર કહ્યા પ્રમાણે જાણવું. એમ યાવતુ-સ્વનિતકુમારો સુધી સમજવું. હે ભગવન્! પૃથિવીકાયિક સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! તેઓને એક કાયપ્રણિધાન હોય છે. એ પ્રમાણે યાવત વનસ્પતિકાયિક જીવો સુધી જાણવું. હે ભગવન્! બેઈન્દ્રિય જીવ સંબંધે પ્રશ્ન. હે ગૌતમ! તેઓને બે પ્રકારનું પ્રણિધાન હોય છે. વચનપ્રણિધાન અને કાયપ્રણિધાન. એ પ્રમાણે યાવતુ-ચઉરિદ્રિય જીવો સુધી જાણવું. બાકી બધા જીવોને યાવતુ વૈમાનિકો સુધી ત્રણ પ્રકારનું પ્રણિધાન હોય છે. હે ભગવન્! દુષ્મણિધાન કેટલા પ્રકારનું કહ્યું છે ? ત્રણ પ્રકારનું કહ્યું. મનદુષ્પણિધાન, વચનદુષ્મણધાન અને કાય દુપ્પણિધાન, ની જેમ પ્રણિધાન દુષ્પણિધાન વિષે પણ કહેવો. હે ભગવન્! સુપ્રણિધાન કેટલા પ્રકારનું છે ? ત્રણ પ્રકાનું છે. તે મનસુપ્રણિધાન, વચનસુપ્રણિધાન અને કાય સુપ્રણિધાન. મનુષ્યોને કેટલા પ્રકારનું સુપ્રણિધાન હોય છે ? ત્રણે પ્રકારનું વાવતુવૈમાનિકો સુધી જાણવું. “
[૭૪]તે કાળે તે સમયે રાજગૃહનગર હતું. ગુણસિલક ચૈત્ય હતું. યાવતુપૃથિવીશિલાપટ્ટ હતી. તે ગુણસિલકચૈત્યની આસપાસ ઘણા અન્યતીથિકો રહેતા. હતા. -કાલોદયી, શૈલોદાયી-ઈત્યાદિ સપ્તમ શતકના અન્યતીર્થિક ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે હવે તે રાગૃહ નગરમાં આદ્ય- યાવતુ-કોઈથી પરાભવ ન પામે તેવો અને જીવાદિ તત્વોનો જાણકાર, મુદ્રક નામે શ્રમણોપાસક- રહેતો હતો. ત્યાર પછી અહિં અન્ય કોઈ એક દિવસે અનુક્રમે વિહાર કરતા, યાવતુ-શ્રમણભગવંતમહાવીર સમો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org