________________
૩૧૦
ભગવદ-૧૩-૪૫૭૮ હોય અને કાચિસ્પર્શ કરાયેલો ન હોય.. જે સ્પર્શ કરાયેલો હોય તો જઘન્યપદે એક, બે, ત્રણ કે ચાર વડે અને ઉત્કૃષ્ટપદે સાત પ્રદેશોવડે સ્પર્શ કરાયેલો હોય એ પ્રમાણે અધમસ્તિકાયનપ્રદેશોની સાથે પણસ્પર્શ જાણવો. કેટલા આકાશાસ્તિકાયના પ્રદેશો. વડે સ્પર્શ કરાયેલ હોય?હે ગૌતમછિ પ્રદેશોવડે. કેટલા જીવાસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્શ કરાયેલ હોય?. કદાચિત સ્પર્શ કરાયેલો હોય અને કદાચિત સ્પર્શ ન કરાયેલો પણ હોય.જોસ્પર્શકરાયેવો હોયતો અવશ્ય અનન્ત પ્રદેશોવડે સ્પર્શ કરાયેલો હોયએ પ્રમાણે પુદ્ગલાસ્તિકાયના પ્રદેશોવડેઅનેઅદ્ધા-કાલનાસમયોવડેપણસ્પર્શના જાણવી.
પિ૭૯હે ભગવન્! જીવાસ્તિકાયનો એક પ્રદેશ કેટલા ધમસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્શ કરાયેલો હોય જઘન્યપદે ચાર અને ઉત્કૃષ્ટપદે સાત પ્રદેશોવડે.એ પ્રમાણે અધમસ્તિકાયના પ્રદેશોવડે પણ સ્પર્શ કરાયેલ હોય. કેટલા આકાશાસ્તિકાયના પ્રદે, શોવડે સ્પર્શ કરાયેલ હોય? સાત પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય. કેટલા જીવાસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય ? બાકી બધું ધમસ્તિકાયના પેઠે જાણવું. હે ભગવન્! પુદ્ગલાસ્તિકાયનો એક પ્રદેશ કેટલા ધમતિ- કાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય? જેમ જીવાસ્તિકાયના એક પ્રદેશ સંબધે કહ્યું તેમ અહિં જાણવું. હે ભગવન્! પગલા તિકાયના બે પ્રદેશો કેટલા ધમસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલા હોય. હે ગૌતમ જઘન્યપદે છ પ્રદેશોવડે, અને ઉત્કૃષ્ટપદે બાર પ્રદેશોવડે. એ પ્રમાણે અધમસ્તિકાયના પ્રદેશોવડે પણ સ્પર્શના જાણવી. કેટલા આકાશાસ્તિકાયના પ્રદેશો વડે સ્પર્શ કરાયેલ હોય. બાર પ્રદેશોવડે. બાકી બધું ધમસ્તિકાયની પેઠે જાણવું. હે ભગવન્! ત્રણ પુત્ર લાસ્તિકાયના પ્રદેશો કેટલા ધમસ્તિકાયા પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય ? જઘન્યપદે આઠ, અને ઉત્કૃષ્ટ સત્તર પ્રદેશોવડે. એ પ્રમાણે અધમસ્તિકાયના પ્રદેશોવડે પણ સ્પર્શ કરાયેલા હોય. કેટલા આકાશાસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલા હોય? સત્તર પ્રદે શોવડે. બાકી બધું ધમસ્તિકાયની પેઠે જાણવું. એ પ્રમાણ આ પાઠ વડે યાવતુ-દશ પ્રદેશો સુધી કહેવું. પરન્તુ વિશેષએ છે કે જઘન્યપદે બેનો અને ઉત્કૃષ્ટપદે પાંચનો પ્રક્ષેપ કરવો. ચાર પગલાસ્તિકાયના પ્રદેશો જઘન્યપદે દશ અને ઉત્કૃષ્ટપદે બાવીશ પ્રદેશો વડે સ્પર્શ કરાયેલા હોય. પુદ્ગલાસ્તિકાયના પાંચ પ્રદેશો જઘન્યપદે બાર અને ઉત્કૃષ્ટ પદે બાવીશ પ્રદેશોવડે સ્પર્શ કરાયેલા હોય પગલાકાસ્તિકાયના છ પ્રદેશો જઘન્યપદે ચૌદ અને ઉત્કૃષ્ટપદે બત્રીશ પ્રદેશોવડે. સાત પ્રદેશો જઘન્યપદે સોળ અને ઉત્કૃષ્ટપદે સાડત્રીસ પ્રદેશોવડે. આઠ પ્રદેશો જઘન્યપદે અઢાર અને ઉત્કૃષ્ટપદે બેંતાલીશ પ્રદેશો વડે, નવ પ્રદેશો જઘન્યપદે વીશ અને ઉત્કૃષ્ટપદે સુડતાલીશ પ્રદેશોવડે. દશ પ્રદેશો જઘન્યપદે બાવીશ અને ઉત્કૃષ્ટપદે બાવન પ્રદેશો વડે સ્પશયેિલા હોય. આકાશક્તિ કાયનું સર્વત્ર ઉત્કૃષ્ટ કહેવું.
હે ભગવન્! સંખ્યાતા પુદ્ગલિકાસ્તિકાયના પ્રદેશો કેટલા ધમસ્તિકાયના પ્રદેશોવડે સ્પશયેિલા હોય ? જઘન્યપદે તેજ સંખ્યાતા પ્રદેશને બમણાં કરી બે રુપ અધિકકરીએ,અનેઉત્કૃષ્ટપદસંખ્યાત પ્રદેશનેપાંચ ગુણા કરીબેરુપઅધિક કરીએ. તેટલા. કેટલાંઅધમસ્તિકાયના પ્રદેશોવડે સ્પશયિ? એ પ્રમાણે જ જાણવું. કેટલા આકા ાસ્તિકાયના પ્રદેશોવડે સ્પશયેિલા હોય ? તેજ સંખ્યાતાને પાંચ ગુણા કરી બે રુપ અધિક કરીએ (તેટલા) કેટલા પુદ્ગલિકાસ્તિકાયના પ્રદેશોવડે સ્પર્શ કરાયેલ હોય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org